________________
( ૧૧ )
અને તે બતાવશે કે જ્યાં એણે અલભ્ય કૃતિઓમાંથી ઉતારા ર્યાં છે તેને આાદ કરતાં આધારભૂત મૂળ કૃતિ તરીકે તેનું ચરિત્ર તદ્દન નકામુ છે
૧૭ ઉપર પ્રમાણે જેવક્તવ્યા મેં કર્યાં છે તેના પાયા મે પશ્ચિમ હિંદમાં ઈ. સ. ૧૮૭૩ થી ૧૮૭૯ની સાલામાં અન્યાન્ય સ્થાનામાં જાતે કરેલ વિગતવાર શેાધખેાળા પર રચાયલા છે. પ્રથમ તે એક સારા આધારભૂત સ્થાનેથી મેં રજપુતાનામાં સાંભળ્યુ` કે કેટલાક યતિએ જેની સાથે મેં એળખાણુ કરી હતી અને જેઓમાંના એક તા અગત્યનું સ્થાન ધરાવતા હતા તેનુ જીવન બ્રાહ્મણ વિધવાઓની ભૂલને આધીન હતું. ત્યારપછી ઈ. સ. ૧૮૭ માં ખેડામાં યતિઓએ આ વાતને પાકી કરી આપી. એમણે તદ્દન નિખાલસપણે તેમના ચેલાએની માતાઓનાં નામે આપ્યાં અને કેાની મારફત તેમને મેળવ્યા હતા તેનું વર્ણન કરી બતાવ્યું. ૧૮૭૩ માં રજપુતાનામાં આવેલ નામડાલ ગામના એક બનાવ મારા જાણવામાં આવ્યા. ત્યાં એક મતિએ ૧૮૬૮-૬૯ ના દુકાળમાં એક માબાપ વગરના બાળકને લીધે હતા અને તેને ભૂખમરાથી બચાવ્યા હતા. એ છેકરા, જે એના ગુરૂસાથે મને મળવા આવ્યા હતા તે તે વખતે લગભગ આઠ વર્ષની વયના હતા. એણે ચેડાંક સૂત્રેા અને સ્તોત્ર ભણી કાઢ્યાં હતા અને દશવૈકાલિકને શરૂઆતના ભાગ અને ભકતામરના પાઠ એ સુંદર રીતે ખાલી ગયા. અને હજુ પ્રથમ દીક્ષા આપવામાં આવી નહેાતી. એક નાના જૈન છેકરાને એના માબાપે જૈન સાધુની માગણીથી એના ચેલેા બનાવવા અને યતિ બનાવવાના ઇરાદાથી આપ્યા હતા તેના બનાવ સુરતમાં મારા જાણવામાં ૧૮૭૫ કે ૧૮૭૬ માં આવ્યેા. આ બાબતની વધારે વિગતવાર તપાસ કરતાં યતિ અથવા શ્રાવકે એ વાતની ના કહેતા નહેાતા કે તેઓના સાધુઓની ભરતી તેમના પવિત્ર શાસ્ત્રની ભાવના (Ideals) મુજબ કરવામાં આવતી નહેાતી અને તે કબૂલ કરતા હતા કેદુમ આરા અથવા કળિયુગમાં તે બની શકતી સારી રીતે પેાતાની જાતને મદદ કરતા હતા.
૧૮ ક્રષ્ણવતીના સ્થાન માટે જીગા ફ્રાન્સની રાસમાળા પુ. છ ૮૦. ખાસ કરીને નોંધ ૧. ઉદયનના ઉતરી આવવાની હકીકત પ્રશ્ન
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com