SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૩) ૧૨૧૮ ની એક પ્રતના ઉપસંહારમાં મહાઅમાત્ય વધવળનું નામ મુખ્ય મંત્રી તરીકે વર્ણવવામાં આવ્યું છે અને એક ચંદ્રાવતીના પટાવત તે જ નામના રાજાને કુમારપાળે મંત્રી તરીકે નીમ્યો હતે એમ કહેવામાં આવ્યું છે તે ઘણે ભાગે એ જ વ્યક્તિ છે. ૨૮ રાજાની પુરાણી ટેવને કારણે અને તેના પિતાના શિવ સંન્યાસીઓ સાથેના પૂર્વ પરિચયને લીધે એ પુરાણ સંપ્રદાયના પક્ષની સત્તા, અલબત, રાજા ઉપર જળવાઈ રહી હતી; આની સાથે હિંદના લેકેનું એક એવું વલણ હોય છે કે ધાર્મિક દર્શનકારેના સખ્ત વિરોધ પરત્વે એક જ સત્યના તે જુદા જુદા આવિષ્કારે છે એમ બતાવવાનો પ્રયત્ન કર. આ ચા વિચારણામાં એ વલણને આપણે ઉમેરે કરે ઘટે. ઉપર બતાવાઈ પણ ગયું છે કે બારમા સૈકામાં ત્રિમૂર્તિના બ્રાહ્મણદેવેને જિનસાથે એકીભાવ હતું અને આવા પ્રકારની એકાત્મતા બતાવવાની બાબતને ઉપગ ઘણે ભાગે કુમારપાળની પાસે પિતાના જૈન ધર્મને સ્વીકાર કરાવવાના પ્રયત્નની શરૂઆતમાં ખુદ હેમચંદ્ર પિતે પણ કર્યો હતે. ત્યારપછી એ રન થયેલ રાજા જિનની સાથે શિવની પૂજા કરે તે તદન સ્વાભાવિક બાબત છે. કદાચ આપણે એમ પણ ધારીએ કે એ પ્રમાણે હેમચંદ્રની સંમતિથી થયું હતું, કારણ કે જે તેમ ન હોય તે પિતાના મુરબ્બી અને શિષ્ય શિવના મંદિર બંધાવવાની હકીકતને આટલી ખુલ્લી રીતે ઉલ્લેખ એ પોતે ભાગ્યેજ કરે. એમ ગમે તે કારણે બન્યું હોય પણ કુમારપાળની શેવ સંપ્રદાય તરફની વલણ પર પોતાનું કામ બગડી જાય તેટલી હદ સુધી હેમચંદ્ર વિરોધ તે નહિ જ કર્યો હોય. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy