________________
વ્યવસ્થા છે. એમના વેગમાં સ્વાનુભાવના આદર્શો છે, એમના ઉપદેશમાં ઓજસ છે, એમની સ્તુતિઓમાં ગાંભીર્ય છે, એમના અલંકારમાં ચમત્કાર છે, અને એમના આખા જીવનમાં કલિકાલસર્વજ્ઞતા છે.
એમના ચારિત્રને વિવિધ દૃષ્ટિબિન્દુઓથી સમજવામાં સુલભતા પ્રાપ્ત થાય એ દ્રષ્ટિએ મારા આ અલ્પ પ્રયાસની અને જેલનિવાસની સાર્થકતા માનું છું.
મુંબઈ–વસંતપંચમી (
તા. ૨૦-૧-૧૯૩૪ ઈ
મ. સ. કાપડીયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com