SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ નાની–શી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંતના મોટા ભાગના મુખ્ય મુખ્ય પ્રસંગે-ઘટનાઓ આવરી લીધા છે... નાનાથી માંડીને મોટેરા સુધીનાં સહુ જને માટે એક–સરખું આકર્ષણ જન્માવનારું આ પ્રકાશન બહફલદાયી નીવડશે એમાં વિસંવાદને અવકાશ નથી. નવમી શતાબ્દીના છેડે નજર નાંખતું નવલું આ નજરાણું પૂજ્યશ્રી પ્રતિ કૃતભાવનું પ્રતીક બની રહેશે એ જ ઉમદા આશા. મૌન એકાદશી, સં. ૨૦૪૬ ગણી હેમચન્દ્રસાગર કૈલાસનગર, સુરત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy