________________
હેમચંદ્રાચાર્ય
[ ૧૧૧
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી
|| ગત વર્ષે (સં. ૨૦૪૫) ઉપર્યુક્ત નામે આ જ લેખકશ્રીની એક અતિલઘુ-પુસ્તિકા બહાર પડી હતી. તેની સમાલોચના વઢવાણથી પ્રકાશિત થતાં કલ્યાણ માસિકના વર્ષ –૪૫- અંક- ૧૧. જાન્યુ. ૧૯૮ના અંકમાં (સજાતું સાહિત્ય વિભાગમાં) પ્રગટ થયેલ. જે અહી પ્રકાશિત છે.]
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય લેખક શ્રી ધનંજય છે. જેને “પ્રેમકેતુ’ સી-૧૦, અરિહંત સે. ૪થે માળે, દાદરવાડીની સામે, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી-ઈસ્ટ, મુંબઈ–૧૦૧. બુકલેટ સાઈજના ૧૬ પેજ ધરાવતી આ પુસ્તિકામાં કલિકાલસર્વજ્ઞશ્રીનું જીવન ટૂંકમાં છતાં સારગ્રાહી–શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે. પ્રારંભમાં કલિકાલસર્વજ્ઞની વિશિષ્ટ-કૃતિઓની નોંધ, ત્યાર પછીના પૃષ્ઠોમાં જીવન-પ્રસંગો અને છેલે “શું આ૫ આટલું નહિ કરે ?” શીર્ષક હેઠળ રજુ થયેલું પ્રેરક–લખાણુ...આદિથી નાનકડી આ પુસ્તિકા ખૂબ જ પ્રેરક બની છે. લેખન શૈલી વાચકને આકર્ષી લે એવી છે. મૂલ્ય અપ્રકાશિત છે. કલિકાલસર્વજ્ઞશ્રીના નવમ શતાબ્દી-વર્ષ ટાણે આ
પુસ્તિકા જરૂર પ્રેરક–બાધક બની રહેશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com