SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] ગુજરાતની અસ્મિતાના અને ખા આવિર્ભાવક હેમી –વાણી आद्यो धर्मो व्रतस्थानां विरोधोपशमः खलुः ।। વિવાદો શમાવવા તે જ વ્રતધારીઓનું પ્રથમ કર્તવ્ય છે. नहि सीदन्ति कुर्वन्तो देशकालोचितां क्रियाम् ।। A દેશ અને કાળને અનુકૂળ વર્તનારે સદાવાનું રહે નહિ. अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ॥ કોઈને યે અવર્ણવાદ બેલ નહિ, રાજાનોરાજપુરુષોને તે નહીં જ. भाविकार्यानुसारेण वागुच्छलति जल्पताम् ।। ભાવી જેવું નિર્માણ થયું હોય, તેવી જ વાણું નીકળે. महान्तः शक्तिमन्तोऽपि प्रथमं साम कुर्वते ।। મહાજન શક્તિશાળી હોય તે, પહેલાં શાંતિની જ શોધ કરે છે. यत् कुर्वते महान्तो हि तदाचाराय कल्पते ।। મોટાઓની પ્રત્યેક પ્રવૃત્તિ લોકાચારને આદર્શ બને છે. विना सावद्ययोगेन न स्याद् धर्म-प्रभावना ।। સાવદ્ય-વ્યાપાર પ્રવર્તાવ્યા વિના ધર્મપ્રભાવના થાય નહિ. उपादेया शास्त्र-लोक-व्यवहारानुगा हि गीः ॥ શાસ્ત્ર અને લોકવ્યવહારને અનુસરનારું વચન આદરણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy