SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩ ) પંડિત નગષિગણિકૃતપ્રશ્ના તથા તેઓના ઉત્તરા. પ્રશ્ન ૧- જીનમંદિરમાં ગ્રહસ્થાને કેસર વિગેરેનું છાંટવું ઉચિત સમજવું કે નહી ? - ઉત્તર ૧ – તિલક વિગેરેની જેમ શ્રાવકાને દેરાસરમાં કેસર વિગેરેના છાંટણા કરવા ઉચિત જણાય છે. પ્રન ૨—વાશી ભાત ઠાશવિગેરેથી સંસ્કારિત હોય. તા તે ત્રીજે દીવસે ખપે કે નહીં ? ઉત્તર ૨-વાશી ભાત જે છાશ વિગેરેથી સંસ્કારિત હાય તે ત્રીજે દીવસે પણ ખપે, પ્રશ્ન ૩ - જીનમંદિરથકી નિકળતા સાધુઓને અથવા શ્રાવકને આવસહી કહેવી, ઉચિત છે કે નહિ ? ઉત્તર ૩-જીનમંદિથકી નીકળતાં સાધુઓને હંમેશાં અને શ્રાવકાને સામાયિક અથવા પાસહમાં હોય ત્યારે આવ સહી કહેવી ઉચિત છે. પ્રશ્ન ૪– ચામાસામાં જીનાલયમાં કાજૂ કાઢયાવિના દેવવદાય કે નહીં? ઉત્તર ૪ – ચામાસામાં જીનાલયમાં શ્રાવકાને તથા સાધુઆને કાજો કાઢીને દેવવંદન કરવું ઉચિત છે. પ્રન પ—જીનમંદીરમાં રાત્રે નાથ્યાદિ કરવું ઉચિત છે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy