SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) મન ૬-કેઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે છે તે તેને પુન્ય થાય કે પાપ? અથવા તેના સમ્યકત્વને હાની પહોંચે ? ઉત્તર ૬-મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જે ઉપકાર બુદ્ધિએ સંભળાવે તે લાભ જ થાય છે એમ જણાય છે. પ્રશ્ન ઉ–શ્રી હરીભદ્રસુરિએ બાને હેમવાને આરંભ કરીને છેડયા કે આરંભ કર્યો નહોતે. આ વાત ક્યાં લખી છે? છે. ઉત્તર ૭–હરીભદ્રસુરિએ હોમવાને માટે જ બને બોલાવ્યા હતા ત્યાર પછી ગુરૂમહારાજે જાણ્યું, એટલે બે સાધુએને મેકલ્યા તેઓએ “ગુણિ ગણી સિવાય ? ઈત્યાદિ સમરાદિત્યચરિત્રની મૂળ ત્રણ ગાથાઓ આપ વાથી પ્રતિબંધિત સુરિએ બોદ્ધાને છોડ્યા, એ પ્રમાણે તેઓના પ્રબંધમાં છે. પ્રભાવિક ચરિત્રમાં તે સરત પૂર્વક વાદમાં જીતાએલા બોદ્ધાના ગુરૂએ તપ્ત એવા તેલના કડાયામાં પ્રવેશ યે આ ઠેકાણે કેટલાક લોકો કહે છે કે મંત્રના જાપના પ્રભાવથી બદ્ધમતાનુયાયિઓને આકર્ષણ કર્યા હતા, પરંતુ તેલના કડાયામાં હેમ્યા નહાતા એ પ્રમાણે પણ લખેલું છે. રૂતિ કથાઃ પશિઃ સમાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy