SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) પ્રશ્રન ૩ –ગાગાવિંદાજી સવ્યપિ નિયંતeआणा रहिओ धम्मोपलाल पलुव्व पडिहाइ कलंनाघइसि (ભગવાનની આજ્ઞાને ખંડન કરનારા માણસની બધી ધર્મ કિયા નિષ્ફળ જાય છે કેમકે આજ્ઞા વિનાને ધર્મ ઘાસના પુળા જે છે આજ્ઞા વિનાને ધર્મ આજ્ઞાયુકત ધર્મના સોળમા ભાગની તુલ્ય પણ હોઈ શકતું નથી) ઈત્યાદિ વચનેના આધારે સાંખ્ય વૈશેષિક બદ્ધ વેદાંત જૈમિનિ વિગેરે અન્ય દર્શનેની અંદર જે લેકે બાળત૫ ઈત્યાદિ કાને સહન કરે છે તે બધું નિષ્ફળ જ છે. તે કરવાથી કેઈ પણ જાતની નિર્જરા થતી નથી એ કઈને મત છે અને કેટલાકના મતના આધારે ન્યુનાધિતાવડે કરી ડું ફળ રવીકારવું જોઈએ. પકડ ધર્મવાળાએના તપ આદિ કાય કલેશને તદ્દન નિષ્ફળ ન માનવા જેઈએ. આ વાતને સાબિત કરવાને આગમ પ્રમાણ પણ મેજુદ છે. "जं अनाणीकम्मं खवेइ बहुभाहिइ वासकोडिहिं तनाणीती हिंगुत्तो खवेइ उसास मित्तेणं कलंकनम्बइ सोलसि पलाल પુરુa” જે કર્મોને અજ્ઞાની છવ કરેડે વર્ષો નાશ કરે છે તેજ કમેને ત્રણગુપ્તિ (મનગુપ્તિ, વચનગુનિ, કાયપ્તિ) વાળે જ્ઞાની ઉછવાસ કાઢવા જેટલા ટાઈમમાં નાશ કરે છે. અર્થાત્ બહુજ અલ્પ સમયમાં નાશ કરે છે. ઉપલી વાત આ બે ગાથાઓથી ચક્કસ થાય છે. અને વળી બળતપસ્યાદિનાજ કરવાથી કહિડન્ય દિન્ન અને સેવાલિ વિગેરે બાબત તપસ્વિએ પોતપોતાના તપના અનુસારવડે કરીને સન્માર્ગ પામ્યા. જે બાલત૫ તદન નિષ્ફળ હોય તે તેઓને બધાને ફળ ન મળવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy