________________
नटवर पट पीत चटक रवि छटकसि कनक कटक कर ढर डटहो । कटितट कटिसूत्र पाट पटि गुंफित घनन घंटिका पटु तुटही ॥ मुकुट लटक मुखकि मटक छटकत छबि, फटक शशिकि अटवी अटही। यमुना तट निकट बंसीवट अविकट शकट भजन संकट कटही।
सुकटाछ कटारि छटाकि घटा उर आधि घटावत भावत है ।। सुपटावत मांग लटाकि सटा लपटात जु एडिन आवत है । मनु हेम अटानि फटाधर धावत काम जटान फसावत है । यमुना तट निकट बंशिबट अविकट शकट भजन संकट कटही।
(स्वामिश्री-१०८-महर्षि दयानंद सरस्वती)
આ વિષય વિષે વિચાર કરતાં સ્વામિત્રી-૧૦૮-મહર્ષિ દયાનંદ સરસ્વતીનું સચેટ અને જુસ્સાદાર હિંદી ગદ્ય-સત્યાર્થ પ્રકાશને ભૂલી જવાય એમ નથી.
મહર્ષિના જગવિદિત છવન ચરિત્રને અંગે કશું કહેવાની જરૂર નથી.
ગયા સૈકામાં માળવાના એક વિલનગરા નાગરે હિંદીમાં “લબેદર લીલાંબુનિધિ” નામનું કાવ્ય લખ્યું છે, જેમાં ગુજરાતમાંથી વિસલનગરા નાગરનાં ચૌદસે કુટુંબે માળવામાં વસવા ગયાને કેટલાક ઈતિહાસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com