________________
૫૩
સાહિત્યની સારી સેવા બજાવી હતી. એઓ જાતે પણ વ્રજભાષામાં સારી કવિતા કરતા. નીતિ વિનોદ, શૃંગાર સજીની, ષટતુ, પાવસપાનિધી, સમસ્યાપૂર્તિપ્રદીપ, વક્રોક્તિવિનાદ, શ્લેષચંદ્રિકા, પ્રારબ્ધ પચ્ચીસી, પ્રવીણસાગરકી બારહ લહરી અને ગેવિંદજ્ઞાનબાવની એ એમની સુંદર કૃતિઓ છે.
(પતરામ ડાહ્યમા) આપણા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ વ્રજભાષામાં પણ કવિતા કરી છે. ભુજની પિશાળમાં એમણે કાવ્યશાસ્ત્રને અભ્યાસ કર્યો હતો. આખી જીંદગી એમને ગુજરાતી ભાષાની સેવામાં ગાળી હતી. વ્રજ ભાષામાં એમણે એક “શ્રવણુંખ્યાન” નામનું કાવ્ય બનાવ્યું છે અને તે બલિરામપુરના મહારાજાને અર્પણ કર્યું છે. એમની વ્રજ ભાષાની કવિતા અને શ્રવણાખ્યાનને અંગે વિગેકુળનો અભિપ્રાય અમે નીચે આપીએ છીયે–
शुभग अर्थ गुन भरे, सलिल शुभ ताप पाप हर । छंद अनेकन भांति, बिराजत सोइ जलचर ॥ मात पिताकी भक्ति, प्रेम दृढ नेम अछै वर ।। परमहंस मुनि महत, परस्पर पच्छपात कर ॥ लही वेद पुरान अनेक मत, सत संगति शुचि विमल मति । वृज दरशि परशि सतगति है, श्नोन कथा तीरथ नृपति ॥१॥
छन्द परबन्ध रीति जलचर जीव जामें,
मात औ पिताको भक्ति बारी अभिरानकी । વાદ વિત્ર મુજન તારે તરં તું,..
भ्रमत भवर भूरि धूनिहै विरामकी ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com