________________
૪૯
मदन निशाचर मारत कुसुम-सर सरजत तन बरजोरवा
चरन आये चित चोरवा-म० प्रेमानं के नाथ बिन व्याकुल
चंद बिना ज्युं चकोरवा-म०
(રજુગાર ) લલ્લુજીલાલ જાતે ગુજરાતી અવદીચ બ્રાહ્મણ અને આગ્રાના રહીશ હતા. એમને જન્મ સંવત ૧૮૨૦ માં અને મૃત્યુ ૧૮૮૨ માં થયું હતું. એ ગૃહસ્થ કલકત્તાની ફેર્ટ વિલિયમ કોલેજમાં નેકર હતા. એમણે વ્રજભાષા મિશ્રિત ખડીબેલીમાં ગદ્યમાં શ્રીમદ્ભાગવતના દશમસ્કંધના સારરૂપ “પ્રેમ–સાગર” નામે ગ્રંથ રચ્યો છે. એમાં કોઈ જગ્યાએ દેહરા, ચોપાઈ પણ લખી છે. આ ગ્રંથ બહુ મનહર બને છે. અને શિષ્ટ ગ્રંથ તરીકે ઉત્તરપથમાં શિખવાય છે.
પ્રેમસાગર, લતાયફ હિંદી, રાજનીતિવાર્તિક (ભાષાહિતોપદેશ, સંસહસભા વિલાસ, માધવ-વિલાસ, સતસઈકી ટીકા, ભાષા વ્યાકરણ, મસાદિરે ભાષા, સિહાસન બત્રીસી, બૈતાલ પચ્ચીસી, માધવાનલ અને શકુંતલા એ એમના બીજા ગ્રંથો છે. આ ગૃહસ્થ ઉત્તરપથમાં હિંદી ગદ્યના જન્મદાતા કહેવાય છે. એમની પૂર્વ ઘણા ગદ્ય લખનારા થઈ ગયા છે; પરંતુ તેમના ગ્રંથ સુંદર ન હોવાથી પ્રખ્યાત થયા નથી. લલ્લુજીલાલે પિતાના ગ્રંથમાં દેહા વગેરે પણ સારા બનાવ્યા છે.
એમના પ્રેમસાગરમાંથી થોડાક ઉદાહરણ આપીશું.
(१) एक दिन सब व्रजबाला मील स्नानको घटधाट गइ, ओर ह। जाय, चीर उतार, तीर पर धर, नग्न हो, नीर में पैठ, लगी हरिके
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com