________________ 28 राम के जनम रहे दाम दफतर बीच चित्र सारी मध्य देखे घोरे गजराज है। नाथ जू भनंत दुःख अंत करै प्यारो कितौ अंतक करैगो एरी जान्यो मन आज है // 1 // तरुनी लसति प्रकास ते, मालति लसति सुबास / गोरस गोरस देत नहीं, गोरस चहति हुलास // | (ારામ જન્મ ૨૮૩૨-પૃત્યુ 1608) દયારામ કવિનું લાડિલું નામ ગુજરાતીને પરિચિત હોઈ એમના જન્મચરિત્રને અંગે આ નાના પ્રકરણમાં કશું લખવું અનાવશ્યક છે. એમણે હિંદીમાં ઘણી કવિતાઓ લખી છે. એમની ભાષા કેવળ વ્રજભાષા નથી. ઘણી મુસાફરી કરેલી હોવાને લીધે એમની કવિતામાં હિંદુસ્થાનની ઘણી બેલીઓના શબ્દો પેસી ગયેલા નજરે પડે છે. હિંદીમાં એમણે ગાવાયેય રાગદારીનાં ઘણાં છૂટક પદ-ગરબીઓ લખ્યા ઉપરાંત “તથા નામે ગ્રંથ લખ્યો છે. દયારામને પિતાનો અભિપ્રાય એવો હતો કે કવિતા સરળ ન જોઈએ. “દુર્ગ, કાવ્ય, કુશ્માંડુ, કુચ, ઉખ, કઠેર, ત્યૌંસાર” એ ઉપરથી એમની ભાષાને ખ્યાલ સહજ જ બંધાય છે. સતસૈયાની કવિતા કઠેર છતાં તેમાં ઠેર ઠેર મનવેધક અને મેહભરી સુંદર કવિતા આવી રહી છે. એમણે “વસ્તુવૃંદ દીપિકા” નામે બીજું કાવ્ય પણ હિંદીમાં લખ્યું છે. (1) लखि हों आप जु आपपन, आप नेन गोपाल / तो का पाप प्रताप मो, हरि हरिहों दुख जाल // 6 // ગૂઠો મો ઉપર વાર ધ, ટો વ 35 સ્ટાર 7 में निज ओरन नही, यह जाचु जग तात Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com