________________
કહેવત સંગ્રહ
૫૧
ધણીને જોઈએ નહીં ને પાસીને શિર સાટે તે શા કામમાં આવે? ધણી ધારે તેમાં પાણીનું શું ચાલે? ધણીને કઈ ધણી છે. ધણી ધારે તે પાર ઉતારે. મણને માટી લોઢાના ચણા ચવરાવે. Every man is his own master. A gamestor always sees more than lookers-on. Respect your superiors. ૭ર દેખવું નહીં ને દાઝવું નહીં. ૭ આંખે દીઠાનું ઝેર ને કાને સાંભળવાના સંતાપ. દેખીએ તે દાઝવાનું. ઊંબરેથી ઉતયોં કે હૈડેથી વિસયી. આંખથી અદીઠ તે મનથી અદીઠ. દેખવું નહીં ને દાઝવું નહીં. જેવું નહીં ને રવુિં નહી. નજરે દીઠાનું ઝેર છે. He who knows nothing doubts nothing. Ignorance is a bliss. Unseen unrued.
Out of sight, out of mind, ૭૩, સંઘર્યો સાપ પણ કામ આવે. ધૂળનેએ ખપ પડે. ૬ સંધર્યો સાપ પણ કામ આવે છે. દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. સવેળાનું સંધયું, તે કળા કામ આવે. ધૂળનેએ ખપ પડે છે.. કપુત અને બે પૈસે પણ કેક દિવસ કામ આવે. દેહરે—બડે બડેલું દેખ કર, છટા ન દીજે ડાર;
કામ પડે જબ સેયકા, કહા કરે તલવાર. ૧૨૫ A store is no sore. Keep a thing for seven years, and you will find
a use for it. ૭૪. રેગ ને શત્રુ ઊગતા દવા. ૫ રોગ ને શત્રુ ઊગતા છેદવા. શત્રુ ને રેગ વધવા દેવા નહીં. રોગ, કણ ને શત્રુ ઊગતાં ડાંભવાં. ઘા, રોગ ને દુશ્મનને તુચ્છ ગણવાં નહીં. ૧ ડાફેંકી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com