________________
૫૦
કહેવત સંગ્રહ
ક્યાં કીડી ને કયાં કુંજર? કનક આગળ કથીર. ડુંગર આગળ તરણું. આટામાં લુણ.
ક્યાં કંકર ને ક્યાં પારસમણી? ક્યાં ઘોડુ ને ક્યાં ગધેડું? ચૌદ વિદ્યા જાણે તેને ચાર જાણનારે શું શિખવે ? ઊંટના પેટમાં જીરાને વઘાર. ક્યાં મૂલ્યવાન મેહેર, ને કયાં અધેલી ? જંગી ઢેલ ગડગડે ત્યાં ઝીણી વાત કાને ન પડે. A drop in the ocean. Can a pauper be compared with a mighty prince ? ૭૦. આળસ દરિદ્રતાનું મૂળ છે. ૧૭ આળસ દરિદ્રતાનું મૂળ છે. જાગતાની પાડી ને ઊંધતાનો પાડે. આળસુનું ગામ ફેસી મારી જાય, ઊંઘતી બિલાડી ઊંદર પકડે નહી. ઉધોગી નર સદા સુખી. દઢ ખંત તે કામને આણે અંત. ખેડ, ખાતર ને પાણી, કર્મમાં ન હોય પણ લાવે તાણું. જાગેગા સ પાવેગ, સેવેગ સે વેગા. જાગતે જીવે ને ઘોરતો મરે, જાગે તેનું નગારું વાગે. આળસુને કહે પાંચ શેરી લાવ, તે કહે કે મારું માથું. આળસુનાં ઢેર ફેસી વાળી જાય. કાયરથી કાંઈ બને નહી. ગાફલોંકા માલ, અક્કલ ખુરદુકા ખેરાક. ઉઘમ વગર વિદ્યા વાંઝણું. દોહરા–અલ્પ બુદ્ધિ ને આળસુ, ત્રીજી ચારણ જાત;
ચોથે દીર્ઘસૂત્રી, કરવી ન કદી એકાંત. ૧૨૩ રાજારાણું મોજ કરે, ત્યાં ફરજ પાદર આવી;
ખબર કરી રાજાને, ત્યારે થશે થવાનું ભાવી. ૧૨૪ Sloth is the mother of poverty. Idleness is the parent of want and shame. Idleness clothes a man with rags. A sleeping cat catches no mice. ૭૧. ધણને સુઝે ઢાંકણીમાં, ડેસીને અરીસામાં પણ ન સુઝે. ૭ ધણીને સુઝે ઢાંકણીમાં, પડોસીને અરીસામાં પણ ન સુઝે. સો વરસ સુતાર ને પાંચ વરસને ઘરધણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com