________________
કહેવતસંગ્રહ
૫૫. બહુ તાંતણ મળી. ૧૩
બહુ તાંતણ બળી. પંચકી લકડી એકકા બજ. ઘણું કીડીઓ સાપને તાણું જાય. જુથ ત્યાં સુથાર ઝાઝી વાડ ઝાંખરાંની પણ સારી. પાંચ આંગળીએ પંચે સબદ. મોર પીંછે રળીઆમણે. જમાત હાથ તે મોટી કરામાત. માંડવાની શોભા માણસે. ઝાડ ટકે છે ઝુંડમાં, એકલ ઉડી જાય. વિવાહની શોભા સાજનથી. ઝાઝા હાથ રળિયામણું, ઝાઝાં હે અદીઠ. દેહરે બહુ નિર્બળ મળી બળ કરે, કરે જે ચાહે ય;
સૂતસમૂહ મીલાવતાં, હાથી બંધન હેય. ૧૦૩ Unanimity is the bond of friendship. Weak things united become strong. Union is strength. Many hands make light work. પદ. સાસ ત્યાં સુધી શેષ. ૫ સાસ ત્યાં સુધી સેષ. દમ ત્યાં લગી દવા. જબ લગ સાસ, તબ લગ આશ. જીવ ત્યાંસુધી જંજાળ, સેરઠો–આવતાની જંજાળ, મુઆ સુધી મટે નહીં;
એના રામ નહીં રખવાળ, સાચું સોરઠીઓ ભણે. ૧૦૪ While there is life there is hope. ૫૭. આશા અમર છે. ૮ આશા અમર છે. આશામાં ને આશામાં માણસ જીવે છે. જેમ જેમ દિવસ જાય, તેમ તેમ આશા વધે છે.
૧ એક વાણીઆના ઘરમાં ચાર પેઠે. વાણુઓ જાગે તે ચરે જાણ્યું એટલે થાંભલાને એઠે સંતાણે. વાણીએ તે જાણ્યું પણ અજાણ્યું કરી, બાઈડીને જગાડી કહે કે સુતરના ભાવ ચમકવાના છે માટે સુતર કહાડ, ચેરે ધાર્યું જે વાણીએ મને દીઠો નથી ને સુતર કહેડાવે છે. બાઈડીએ સુતર કહશે અને વાણીઓ આંટીઓ ઉપર આંટી લઈ થાંભલાને વીંટવા માંડ્યું ને કહેતે જાય કે, “બહુ તાંતણ બળી થારના મનમાં આવ્યું કે કાચું સુતર છે ને એક મરકી ભેગ તેડીને છુટા થઇશ. વાણુએ પુષ્કળ સુતર વિટયું, અને ચાર હાથ ને છાતી સાથે થાંભલે પુરો જકડાઈ ગયો એટલે વાણીએ બુમ પાડી અને પોલીસ વગેરે એકઠા થયા એટલે જોર પકડાઈ ગયો,
૨ સુથ આબાદી, ૩ સૂતસમૂહ જાડું દેરડું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com