________________
કહેવતસંગ્રહ,
૪૧'
૫૧. દાઢીની દાઢી ને સાવરણની સાવરણી. એક પંથ દે કાજ. ૧૦ દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી. શેઠ ગયા જાત્રા, આવશે તે હાથ જોડશું, નહીં તે ખાશું લાડવા. બંને હાથમાં લાડવા. માનીએ ત્યાં સુધી શાલિગ્રામ, નીકર ઊપરવટણ. ગાજરની પીડી વાગી તે વાગી, નીકર કરડી ખાધી. બ્રાહ્મણ જાય વૈદું કરવા, તે ગરૂડપુરાણ સાથે લઈ જાય. ભાડેકા ભાડા એર કબાડેકા કબાડા. હરનું હર ને ઘરનું ઘર દેહરા–ચલો સખી જાઈએ, જહાં બસે બ્રજરાજ;
દધિ બેચન ઓર હરિ મિલન, એક પંથ દો કાજ. ૯૯ એક કામમાં ત્રણ કામ કર્યો, સાંભળ મારી સહી;
શાક વધાર્યું, સ્નાન કર્યું ને જેટલા કરી રહી. ૧૦૦ To kill two birds with one stone. To make two nails with one hit. To stop two mouths with one morsel. પર બે ઘડે ચડાય નહીં. ૧૪
(બન્ને બાજુ સચવાય નહીં તે વિષે.) બે ઘડે ચડાય નહીં. બે ઘરને પરણે ભૂખે મરે. બન્ને બાજુ બોલે તે એકનું ન તળે. બે ગોળીને ચડવો. અડકદાકીઓ કોઈને નહીં. દહીમાં ને દૂધમાં પગ રાખે તેવ. હસવું ને ભસવું સાથે બને નહીં. ભાણવાળા તેરી બી જય, ને રામવાળા તેરી બી જય. અને ભ્રષ્ટ ને તો ભ્રષ્ટ. ખેમને ખાય ને કુશળને, પણ ખાય. તુલસી દો ઘેડે ચડીએ, તો ફટે ગાં–કે ઊંધા પડીએ. નાતને નાણું બે રખાય નહીં, નાત રહે કે નાણું રહે. પાયા–ત્યાગ માર્ગની વાત કરવી, વનિતા ભેગું વસવું;
બન્ને વાત બને નહીં સાથે, લેટ ફાક ને ભસવું. ૧૦૧
૨ વાટવાને પથરે.
૩ સહીબેનપણું,
૧ ગમે તે હાથમાંથી ખાઓ. ૪ નાતો મેહબતને સંબંધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com