________________
૪૦
કહેવત સંગ્રહ
રહરા- જાત જાતને વેરી, તે જાત જાતને ખાય;
ભાટ, બ્રાહ્મણ, ને કુતરાં, દેખ દેખ ઘુરકાય. ૯ પંડ્યો, પાડે, ને કુતરે, ત્રણે જાતના પી;
નાગર, કાગડાને કુકડો, એ ત્રણ જાતના હસી. ૯૭ Two of the same profession seldom agree. ૫૦. જેનાં કામ તે તેથી થાય, બીજા કરે તે ખતા ખાય. ૧૬
જેનાં કામ તે તેથી થાય, બીજા કરે તે ખતા ખાય. વાંદરો સુતારનું કામ કરવા ગયે, ને મરણ પામ્યો. અજાણી વાતમાં માથું મારે, તે પિતાને વક્કર હારે. કાગડે હંસની ચાલ ચાલવા ગયો, તે પિતાની પણ ભુલી ગયો. તેલીનું કામ તંબલી કરે, તે ચુલામાં આગ ઉઠે. જીસકા કામ ઊસીકું છાજે, એર કરે તે ઠેગા બાજે. આવડે નહીં ઈંસ, ને રાંધવા પેસ. આપણે રસ્તો લીજીએ, ને શિખ્યો ધંધે કીજીએ. અજાણ્ય ઉપાધ્યાય બમણું ઘી મે. જેના ઘેડા તેને અધાર.૧ કેળને થાંભલો ભાર ન ખમે. ખેલ ખેલાડીકા, ઘોડા અશ્વારકા. નરેણીથી નખ ઉતરે, માથું બડાય નહીં. હાથીને ભારે હાથી ઉપાડે. ડગલું પાડવું. દેહરે કરતા હેય સે કીજીએ, ઓર ન કીજે કગ;
માથું રહે શેવાળમાં, ને ઉંચા રહે પગ. ૯૮ The young inexperienced priest burnt his moustache
by blowing the sacrificial fire. Every man to his business. He who does his own business, defileth not his hands. Fog cannot be dispelled by a fan. ૧ ઘોડાની સ્વારી કરી જાણનારને વશ ઘોડે રહે.
૨ ભીત ખળબડી ને ડગતી હોય તેને પાટુ મારીએ તે પડી જાય; પણ સાજી ભીંત હોય તેમાં પાટુ મારીએ તો પગ ભાગે.
૩ કગ માગધી ભાષામાં અર્થ કાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com