________________
કહેવતસંગ્રહ
૨૧
૩૦. પિથીમાંનાં રીંગણાં. ૧૧
(કહેણી ને રહેણ જુદી તે વિષે.) પિથીમાંનાં રીંગણાં. પરોપદેશે પાંડિત્યમ્. ડાહી સાસરે જાય ને ઘેલી શિખામણ દે.' કહેવું સહેલું છે, કરવું કઠણ છે. કહેવું કાંઈ, ને કરવું બીજું. કહેવા કરતાં કરી બતાવવું સારું. બે દેથળીની રમત. જીભના ને પેટના જુદા. કહે કાંઈને કરે કાંઈ તેને ઘાલે ચુલા માંહી. કહેવું કાંઈને કરવું કાંઈ એ તે જાણે મેટી ભવાઈ દેહરે-કહેણ મીસરી ખાંડ હે, રહેણી તાતા લેહ; "
કહેણી કહે ને રહેણી રહે, એ જેવલા કેહ. ૫૮ Wise for othesr, but fools to themselves... He is not wise who is not wise for himself. A man of words, not of deeds, like a garden of weeds. Precept begins, but example completes. An example is better than a precept. It is easy preaching fasting with a full belly. Practice what you preach.
Easier said than done. ૩૧. હૈએ હેય તે હેઠે આવે. ૧૦
(મનમાં જે વાત રમતી હોય તે બેલાઈ જવાય તે વિષે) હૈએ તેવું હોઠે. વાણિ અંતઃકરણનું પ્રતિબિંબ છે. ચોરને માથે ચાંદરણું. જેવું અંતરમાં હોય તે જીભે આવે. દોષારિનું હૈયું કાચું. ચોરને માથે કાગડે. પતકાળું ચેરેલું તે હોં ઉપર આવી ગયું. પતકાળું ન ચેરે બાવો બ્રહ્મચારી. કોણ કહે છે રાપીનો ઘા ?
એક વાઘરી આખો જન્મારે જાનવરને પકડવા તથા મારવાને ધંધે કરીને ગંગાસ્નાન કરી આવી ધર્માચરણ કરવા લાગ્યા. એક વાર જંગલમાં તે ગયે. ત્યાં કેટલાક નાની ઉમરના છોકરા પકડવા મહેનત કરતા હતા,
૧ ઘેલી સાસરે ન જાય, અને ડાહીને શિખામણ દે એવી કહેવત છે. ૨ “તણખલું પણ બેલાય છે. ૩ રાંધી એક હથિયાર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com