________________
કહેવતસંગ્રહ
હાથી પાછળ કુતરાં ધણાં ભસે છે (પણ પરવા નહીં કેમકે ઇજા થવાના ભય નહીં).
મેટાની વાત કરીએ તે વણુમેાતે મરીએ.
૨૦
Spit not against the heaven, it will fall back on your face.
૨૯. ગાળે મરે તેને વિષથી મારીએ નહીં. ૨૧ (મીઠું ખેલવા વિષે. )
જીભમાં સાકર રાખવી. જમાં શીરી તે! મુલકગીરી. મીઠી જીભમાં શિકરણુ વસે છે. જીભ ચડાવે તે જીભ પાડે.
ગાળે મરે તેને વિષથી મારીએ નહીં. મીઠી જીભ રાખવામાં કાંઈ જતું નથી. જીભમાં અમૃત, જીભમાં ઝેર. આપની ઐયર કહેવા કરતાં મા કહીએ તે પાણી પાય. વચને દરિદ્રતા શી? वचने किं दरिद्रता. મીઠી જીભ, સર્વ કાર્ય સિદ્ધ. જીભમાં ઝેર તે મુલકથી વેર. વાત કરવી તેા ગાળે વીંટી કરવી. જોડા મારવા તે શાલમાં લપેટીને મારવા. સંપત હાય તા દેજો દાનજી, નીકર જીભડીએ જશ લેને, ઢાહરા—તુલસી કહેત પુકારકે, સુનીએ સખ દે કાન; હેમાન ગજદાન તે, અડે। દાન સન્માન. સબ ધનકા ધન અચન હૈ, બચન રતનકી ખાન; તીન લાકકી સંપત્તિ, રહી બચત ખીચ આન. · જીવીએ તેા જશ લીજીએ, શકર જેડા સં; મરી જાવું માનવીઓ, રહે ભલેરાં વેણુ. સારડા કાયલડી ને કાગ, વાને વરતારાર નહીં; જીભલડીમાં જવાબ, સાચું સારહીએ ભણે. ઉપજાવે અનુરાગ, કાયલ મન હર્ષિત કરે; કડવા લાગે કાગ, રસનાના ગુણુ રાજી. પેાપટ કાયલ ખેલ, થેાડા પણ લાગે ભલે; વૃથા ગુમાવે તેલ, બહુ ખેલીને મેંડકાં, Large bounties we wish to give in vain, But all may shun the offence of giving pain. ૧ રંગે.
૨ વરતારાના અર્થ તા પારખી કાહાડવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પર
૫૩
૫૪
૫૫
પ
૫૭
www.umaragyanbhandar.com