________________
૧૮
કહેવત સંગ્રહ
દેહ–કલિજુગ કહે છે જગત પણ, કરજુગ એનું નામ;
માંહીનું ફળ અહીં મળે, એવું છે આ કામ, As you sow, you will reap so.
Do good and have good. ૨૪, વર વરે કન્યા વરે, ગોરનું તરભાણું ભરે. ૧૦ (પિતાનો મતલબ સરતી હોય તે બીજનું ગમે તેમ થાઓ તે વિષે.)
વર વરો, કન્યા વરે, ગોરનું તરભાણું ભરો. કીસીકા ઘર જલે, કીસીકા પુત મરો, બંદકુ ખેરસલા. કીસીકા ઘર જલે, કીસીકા પુત મરે, બંદા ખાવે એર તાપે. મીની ડાઢી બળે, ને દાસીને અજવાળું થાય. કીસીકી વેલ, કીસીકે બેલ, એર બંદેકા ડચકારા. આરતી ઊત ને મંગળ ગાઉ, બીજાને આપું ત્યારે હું શું ખાઉં? મરનારને ઊપાડનારની પીઠા શી? મુડદાં બેહસ્ત જાય, કે દોજખ જાય, આપણે તે છનછની. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો. પા –પાડાસણ કહે આટે આપ, ઘરનાં ચાટે ઘંટી;
છોરૂડાં તો છાસ પીએ, ને બાહો માગે બંટી. ૪૯ Plough or not plough, pay me my rent. His bread is buttered on both sides. Oharity begins at home. ૨૫. સુંઠને ગાંગડે ગાંધી થવાય નહીં. ૩ સુંઠને ગાંગડે ગાંધી થવાય નહીં. બારા સુધી ભણુ પંડિત થવાય નહીં. અધી સોપારી ને હીરે દલાલ વેપારી. One flower makes no garland. Ore swallow does not make spring.
૨ વેલગાડી.
૧ વર મસ, કન્યા મરો પણ બોલે છે, પણ તે શુદ્ધ નથી. ૩ છનાની મેજમજા અથવા પૈસા ઉછળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com