________________
કહેવત સંગ્રહ
બકરાની માનતા સૌ કરે, વાઘની માનતા કેઈ કરે નહીં. દુઃખતે ઠેસ ને દુબળે વેઠ. ગરીબને સહુ દબાવે. દેહરા–દેખી દરિદ્ર; દૂરસે, લેક કરે અપમાન;
જાચકકું ક્યું દેખકે, ભસત હે બહુ શ્વાન. ૧૪ સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય;
વાઘ તણે માગે નહીં, ભાગ ભવાની માય. ૧૫ સેર–લાવર તીતર લાર, હરકેઈ હાકા કરે;
સાવજના શિકાર, રમવા મુશ્કેલ રાજીઆ. A lean dog gets nothing but fleas.
Misfortunes never come singly, but with their battalions. ૧૦. ખાવાના સાંસા ત્યારે પરણના વાસા. ભરતામાં ભરાય. ૧૨
એકાદશીને ઘેર શિવરાત્રીબાઈ પરણમાં. ખાવાના સાંસા ત્યારે પરેણુના વાસા. ભરતામાં ભરાય. ઘરમાં કેઠીએ જાર ત્યારે પીરસણની બહાર. ભરતામાં ભરાય ને ખાલીમાં ટીપું ન પડે. ભાગ્યશાળીને ઘેર ભૂત રળે. દેવો દુર્બળ ઘાતક. સુખના સાથી દુઃખના વેરી. દીઠા આવે દીકરા ને વુક્યા આવે મેહ. જેની ગાંઠે નાણાં, તેને નિત્ય ટાણું.
. નેતરું આવે ત્યારે સીધું પણ આવે, ને ઘરમાં આટ ન હોય ત્યારે મેમાન આવે. સેરા-ધીંગાને આલછર ધાન, રાંકાંથી રૂરહે;
પાસે નહીં પ્રધાન, નીકર તું સમજાવત શામળા. ૧૭ Riches beget riches, poverty poverty. . ૧૧. ગરીબને બેલી પરમેશ્વર. ૬ ગરીબને બેલી પરમેશ્વર અથવા રામ. નહીં બેલીને રામ બેલી. ગૌ સંતનકે કારણે હરિ બરસાવત મેહ. ઈશ્વર દીનદયાળ છે.
૧ હાકા શિકાર કરવાને માટે જાનવરને તેની બેડમાંથી કે રહેવાના ઠેકાણામાંથી હાંકીને કે કાઢીને બહાર મેદાનમાં લાવ તેને હાકે કરવો કહે છે.
૨ આપે છે. ૩ પરમેશ્વર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com