________________
કહેવતસંગ્રહ
દેહરા–કર્મ વિના કરસનીઆ, જાને કોની જાઉં;
કર્મમાં લખ્યું દિવેલ, તે ઘી ક્યાંથી ખાઉં? ૮ દરિદ્રી ચલે દરિયાવ, કર્મ લે ચલે સાથ; મરને; ડુબ મરે, તે શંખ લગ ગયા હાથ. ૯ બખે જઈને બખ થયા, કમાણીમાં ઊઠી આગ;
કંથ સવેળા આવિયા, ભાટણ તારાં ભાગ. ૧૦ સોરઠા-માટી ઘસે મજુર, ચેજાળા બેઠા ચણે;
પાળણહાર, કર્મ પ્રમાણે કસનિયા. ૧૧ હિમત કરો હજાર, જાચે ગરૂપતિને ઘણું;
ચીઠી લખી ચિતાર, કર્મ પ્રમાણે રાજીઆ. ૧૨ કંડળીઓ-કૌડી મીલે ન ભાગ બીન, હુન્નર કરે હજાર,
કયું નર પાવે સાહેબી, બિના લીખા કિર્તાર; બિના લીખા કિર્તાર, સાત સમુંદર ફરી આવે, ભટક ભટક દિન જાત, ગાંડકી લાજ ગુમાવે; કથે સુકવિ કહાન, ભાગ બિન રહે જે લેડી,
હુન્નર કરે હજાર, ભાગ બિન મલે ન કૌડી. ૧૩ . There is no flying from luck. No help for misluck.
The more I try, the more I am off. ૯ અકમને પડિયે કાણે. ૨૧
(ગરીબ માણસની સ્થિતિ વિષે) અકમને પડીઓ કાણે. ગરીબની ઐયર સૌની ભાભી. દુકાળમાં અધિક માસ. દાઝયા ઉપર ડામ, ને પડ્યા ઉપર પાટું. દુઃખતી આંખે કે વાગે. દુબળા ઢેરને બગાઈઓ ઘણી. નબળી વાડે છીંડાં ઘણું. નીચી બેરડી સહુ ખંખેરે. ગરીબને ઘેર ગેદ ને પૈસાદારનો સંદે. મરતાને સૌ મારે. દંડ ઉપર ડામ. દુઃખ ઉપર ડામ. ઘા ઉપર લુણ છાંટવું. દુબળાંને દુઃખ દેવા સૌ તૈયાર. દુબળો જેઠ દહેરમાં લેખાય.
: ૧ દરીઆમાં પાણું છીછરું આવ્યું એટલે મરવાને ડૂબકી મારી છતાં મરી જવાયું નહીં, પણ શંખ હાથ આવ્યા. ૨ સલાટ, કડિયા ૩ વિધાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com