________________
કહેવતસંગ્રહ
૮૮૭
ક
દેહરે દેહ ધરેક ફલ એહી, દેહ દેહ કુછ દે; દેહ ખેહ હો જાયેગી, ફિર કેન કહેગા દેહ.'
સત્સંગ ધન દોલત સુત યુવતી, રાજ બાજ સુખ સાજ; મુકત કહે એ સબ મીલે, દુર્લભ સંત સમાજ. સાહેબકે દરબાર, સાચેક શિરપાવ; જુઠા જુતે ખાયગા, કયા રંક કયા રાવ. સર્વ સ્વર્ગ અપવર્ગ સુખ, ધરી તુલા એક અંગ; તુલે ન તાહી સકલ મીલી, જે સુખ લવ સતસંગ. સંત બડે પરમારથી, સીતલ ઉનકે અંગ; તપત બુજાવે રકી, દે દે અપને રંગ. ભૂપ દુઃખી અબધુત દુઃખી, દુ:ખી રંક બિપ્રીત; - કહે કબીર એહ સબ દુઃખી, સુખી સંત મન જીત.
८८४ તીરથ નાહે એક ફલ, સંત મીલે ફલ ચાર; સદ્દગુરૂ મીલે અનેક ફલ, કહેત કબીર બિચાર. પારસમેં ઓર સંતમ, બડો અંતરો જાન; વહ લેહ કંચન કરે, વહ કરે આપ સમાન. સંત કબુ ત્યાગત નહીં, ધર્મ સહિત હરિ ધ્યાન; મુકત કહે ભવ સમુદ્રમ, સા મુની નાવ સમાન. સિંહ સાધકા એક મત, જીવતીકું ખાય; મુખ ફેરી મુડદાં ભયા, વાકે નિકટ ન જાય. ગાઠે દામ ન બાંધીઆ, નહીં નારી નેહ કહે કબીર વ સાધકી, હમ ચરનનકી ખેહ. માયા તજી તો કયા ભયા, માન તજ્યાં નહીં જાય; બડે બડે મહંત યુકે, માન સબનકું ખાય.
દયા ગરીબી બંદગી, મમતા શીલ સ્વભાવ; - તે લક્ષણ સાધુકે, કહે કબીર સદભાવ.
૧ આ દેહ ધર્યાનું ફળ એ જ છે કે કાંઈ આપ, આપ; આ શરીરની રાખ કે માટી થઈ જાશે પછી કેણું કહેશે કે આપ ? ૨ તુલા ત્રાજવાનું એક અંગ તે છાબડામાં મુકીએ.
૮૫
८८८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com