________________
કહેવત સંગ્રહ
૩૮૮
૩૮૯
૩૯૦
૩૯૫
૩૯ર
૩૦૩
૩૪
૩૯૫
કરણ, વીર ને ભેજ, જેનાં અમર નામ છે; બીજા ખાવાના જ, સાચું સોરઠીઓ ભણે. દીવાન મેરૂ ને ભાણુ, સુલ્તાન ને કુંભે થયા; હતા હીમતોની ખાણ, સાચું સોરઠીઓ ભણે. બેઠાં ઝોકાં ખાય, વાટો કસુંબાની જુવે; એનાથી શું થાય, સાચું સોરઠીઓ ભણે. વાતે વીસરી જાય, તે વાહારમાં શેણે ચહડે; થરથર કાયા થાય, સાચું સોરઠીઓ ભણે. હીરે આવ્યો હાથ, અજાણ્યો ઓળખે નહીં; જાણ્યા નહીં જગનાથ, સાચું સોરઠીઓ ભણે. સારે સગાં થાય, ગરીબીમાં કોઈ ગણે નહીં; મનમાં સમજી જાય, સાચું સોરઠીઓ ભણે.. સમાણસને સંગ, કમાણસ કરે નહીં; એને નહીં પડે કે દ્વેગ, સાચું સોરઠીઓ ભણે. કમાણસનાં કાં, સમાણસ સાંભળે નહીં; જે બગડે બેલે વહ્યાં, સાચું સોરઠીઓ ભણે. ઘરઘરણાંની ધુંસ, મન માની મોજે કરે; કહેતાં કાઢે યુસ, સાચું સેરડીઓ ભણે. એ તે વશમી વાટ, સંગતે થાવી સંતની; ઘડતાં ન આવડે ઘાટ, સાચું સેરઠીઓ ભણે. ભકતાની ભાળ, ભગતને ભૂલી ગયા; એ ભકતોમાં નહીં માલ, સાચું સોરઠીઓ ભણે. છાણું પાણુની સેજ, પણ મનમાં નહીં; માણસે બીજા મોજ, સાચું સોરઠીઓ ભણે. જોઈ બીજાનાં જોણ, ઊદો બહુ આદરે; એ લાલા માલાનાં ઘેણુ, સાચું સોરઠીઓ ભણે. ગરાસી આ જાત ગમાર, સંજામાં સમજે નહીં ઝટ કાઢે તલવાર, સાચું સોરઠી ભણે. મુએ માંડી મોકાણ, જીવતાં કેઈએ જાણ્યા નહીં;
એ તે દેખાડી જાણે, સાચું સેરડીએ ભણે ૧ સેજ=સગવડ. ૨ સેજઆંખની શરમ,
૩૯૬
૩૭,
૩૮
૪૦૦
૪૦૧
૪૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com