________________
૪૧૮ *
કહેવત સંગ્રહ
૩૬૫
કહી કહી ચીજ ખવરાવીયા, ડાઢો પછી દેહ; હાડાં પેહેલા હાલીયા, નાગા સાથે નેહ. ૩૬૦ રગડ દુધદાંતને પાયાં, માખણ ખવરાવ્યાં મથી મથી; ઢાંક્યાં હાડ કહે ભેગા ચાલ, નાગાને શરમ નથી. આવ્યાં જે ઊછરતેહ, ધોખો મન ધરીએ નહીં; જન્મ સંગાથી જેહ, પેઢાં પાર ઉતારશે. એની જડે નહીં જગમાં જેડ, નખતર માડુ નિપજે; ઝાઝાં બાવળ બેર, કેસર છોડ તે ક્યાંક છે.
દેહરા એ ભેણી, એ ભંગડા, એ ઝાંપે એ માળ; પણ જેની હેડી હલ ગઈ વાકે બુરે હવાલ. ૩૬૪
સોરઠા ઘરમાં ધન અપાર, ગરીબાઈ ગાતે ફરે; ધુળ પડી ધનમાંહે, સાચું સોરઠીઓ ભણે. પિઢે પલંગે નિત, બીજાને પથારીઓ; એ હેવાનની રીત, સાચું સોરઠીઓ ભણે. ખેટાં બોલે રજ, બીજાને ખોટા કહે; તેને પડે ન બેજ, સાચું સોરઠીઓ ભણે ૩૬૭ રખડે રાડે માંહે, બીજાની વાત કરે; બળી એની મોટાઈ, સાચું સોરઠીઓ ભણે. નિશો કરે નાદાન, બીજાની નિંદા કરે; એ શેભે સ્મશાન, સાચું સોરઠીઓ ભણે. વાગે ઝેરી રોપ, અમૃતની આશા કરે;
એ રેપ નહીં પણ ખોપ, સાચું સોરઠીઓ ભણે. વિઠલને વેપાર, અર્ધી રાતે આળસે, તે મત વિના મરનાર, સાચું સોરઠીઓ ભણે. ૩૭૧ કરવાં દરબારી કામ, દાનત હરામની; એ મરવાનાં ઠામ, સાચું સોરઠીઓ ભણે. ક૭૨ લેઈ ધર્મનું નામ, કામ અવળાં તે કરે;
એ તે બેજાનાં કામ, સાચું સોરઠીઓ ભણે. ૨૭૭ ૧ ડાકે ચાવી રહે તે પછી શરીરમાં જાય છે જે વ્યંડળ, નાજ,
૩૬૬
૩૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com