________________
૩૯૦
કહેવતસંગ્રહ હિસ્સાને હડસેલે પણ ખા. હિંદુકા ખાના અચ્છા, લેકીન પૂજા બુરી. હુ ને હુતી, કમાડ દઈને સુતી. હું ત્યાં હરિ નહી. હુંપદથી હરિ વેગળા. હું ધણ ને શું અંધારું? લાવ રડ, વાડકી વેચી તેલ લાવું. હું પહોળે ને શેરી સાંકડી. હું બેઠાં તું કેમ રાંડી. હુવાડ મારી નાંખે. હુ હુ બલા જેવો છે. હે, ભુંડા ભૂતનાથ, વળગણીએ રાતું લુગડું દીઠું નહીં. હેડલ હાંલ્લુ કહાડી લેવું. હેતના કુસકા સારા, કમનની કમોદ બેટી. હેત હૈઆનાં છાનાં રહે નહીં, આંખની કીકી કહી આપે. હૈડાને હાર ને કેટનું માદળીઉં. હૈયાની દાઝ કે લેકની લાજે. હૈિયાને હાર ને કલેજાની કેર.
હેય દોકડા તે, પરણે કાણું બબડા;
ન હેય દોકડા તે, રહી જાય કેવડા ને મોગરા.૫ હેય તો ખાંડી ખા, નીકર મારે પીહેર જાઉ. હોય ત્યારે બારે માસ, નીકર નકોરડા ઉપવાસ. હેશ ખાટા થઈ જાય તેવું કામ છે. સેંસે કુબુદ્ધિ ગધેડે ચડે, હૈસે હોસે ખાધા ચણું, ને ડાહામ ખાધા બેચી તણું. હાળી એના બાપની એ શું કરનાર છે. હાળી હેળી શું કરે છે, તે પિંડ છે તે જયાં જાય ત્યાં હોળી. હંગાણે તે વિષય બાર ગાઊ ઊજડ દેખે. હક સુલેમાન ગાલી, ખુદા ભલા કરેગા,
૧ મરદના સાકા પડે તેથી દુશમનના પગ મેળા પડી જાય. ૨ મહાદેવ. ૩ એવી સ્થિતિ કે પરણવાને વખતજ આવ્યું નહીં, ને સ્ત્રી ઘરમાં ન હોય તે રાતું લગડું પણ ન હોય. ૪ સંબંધ સગાઈ સાચવવી પડે, ૫ કેવડા મેગરા જેવા સારા છોકરા. ૧ કેરડા સેહેજસાજ ખાવાનું, નાકરડાકારડ વગર, ફલાહાર વગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com