________________
કહેવતસંગ્રહ
૩૯
હાથી હરડે થાય તેને કોણે રોકાય. હાથે કીધું તે કામ, ગાંઠે કર્યું તે દામ. હાથે ચુડી તે સદાએ રૂડી. હા, બા નો ડાયરો, હાજીઆની મંડળી. હાર્યો જુગારી બમણું રમે. હાલતે શીંગડે મોત આવે તે સારું.
ભેંસ ભાગેલ હોય, વાંસે જઈને વાડીએ; હાથી હરાડો હોય, ન રહે આડે ઊજળી.
દેહરે જુવા ખેલે હેત હય, ધન સુખકે નાશ; રાજકાજ તલપે છૂટે, પાંડવ ગયે વનવાસ, દુત રમત થઈ ભૂતજ દમે.' ભૂખે પણ ભોજન નવ જમે, તેને બોલ્યું કાનું નવ ગમે,
હાથોં જુગારી બમણું રમે. હોંનેએ સા(ગંધ) નથી.
હીંગ મરચું ને આંબલી, સોપારી ને તેલ;
જે ગાયાનો ખપ કરે, તો પાંચે વસ્તુ મેલ. હીમતની કીંમત નહીં. હીર ખીર ને ખુશીન દો. હીરામાં છાંટ અને રૂપમાં ગર્વ. હીરે હીરે વિધાય.
? Wifehood is the happiest state under all circumstances. ૨ બાંધી ભેટે મરવું તે સારું. It is much better to die in harness, ૩ ભાગેલનાડેલી, વસે પુ. ૪ સુત=જુગાર રમત પણ ભૂતની માફક માણસને હેરાન કરે છે. The more a gambler loses, the more he plays, ૫ જુગાર રમનારના મનમાં જુગાર રમવાની એટલી બધી હોંસ હોય છે તે સંબંધમાં. ૬ હીરામાં છાંટ હેાય તે હીરાની કીમત ઓછી ને રૂપાળા માણસને રૂપને ગર્વ હોય તે પુરુષ કે સ્ત્રીની કીમત એછી, Pride in beauty is like a day in . diamond.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com