________________
કહેવતસંગ્રહ
લાકડું વળે ચીરાય. લાખના તુટયા, કેડીએ ન સંધાય. લાખો ફુલાણું. લાખો વણજાર. નવલશા હીરજી
આત્મારામ ભુખણુના દીકરા. ' લાગણીનો મંદવાડ જીવ લે. લાડ માં, ફજેતી સેંઘી.
લાડુબાઇ લટકાળાં, હું કુટુંબની ઘરડી;
ઘીગળની વાત ન જાણું, બેઠાં થુલી ભરડી. લાભજી લાભ થાય, ત્યાં શે મેળ ? લાલ બુજર હાથી પારખવા ગયા, તે પૂછે પુંછડુ કીધું હે કયું? લાલી તારે લેખે, લોક તમાસા દેખે. લાલીઆ “પર.” લાલીઓ લડે, ને કેશ વડે લાડ, મેહેહ ને મેવાડા, એમને કહાડે સહુથી છેવાડા. લાલાજીકી એકાદશી, વે બારસકી દાદી.' લીજીએ એસા દીજીએ, પણ ઘીકા બેપાર કીજીએ. લીલાં લીધાં નથી, ને પીળાં પહેર્યા નથી. લીલા ઝાડ હેઠળ ભૂખે મરે તેવો છે. લીલા પીળા થઈને ફરીએ તે શા ઉપર ? લીલા લહેર, ને જમવાનું ઘેર. લીલો ઘડો ટપલા ખમે, પાકે ન ખમે. લીંબડાની છાયા સમાન છાયા નહીં, બ્રહ્મ સમાન કાયા નહીં, માતા
સમાન માયા નહીં. લીંબુ ભાઈનાં હમણું સંધાં થયાં છે.' લીંબુનું પાણી, સહુમાં ભળી જાય. લુચ્ચાની પાંચશેરી ભારે. લુટની આયપત ને ધાડનો વરે. લુટાયા તે લુટાયા, પણ ચાર તે દીઠા.
૧ વગર વિચારે પૈસા ખરચ થાય તેને માટે કહેવાય છે. જે આવડત વગરનાં કામ. ૩ બધા સરખા ૪ એટલે લાલાજી એટલે શ્રીમાન વણિક એકાદશી કરે તે દિવસ અનેક પ્રકારનાં ભજનનું ફળાહાર કરે, એ ભાવાર્થ છે. ૫ એટલે હમણાં દશા સારી નથી. ૬ નાગાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com