________________
કહેવત સંગ્રહ
૩૬૫
રાંડી, તે પ્રભુને ખોળે બેઠી. રાંડીપુત શાહજાદા. રડે કાંઈ રાંધ્યું કે મેં કાંઈ ખાધું? રાખ્યું રંધાય નહીં.
લંબો લે હતો તે દેશો. હળીયું જીતવું હતું.
બાપનો લાડો દાટ્યો હતો. લક્ષણના લાળા ચરડા. લક્ષણવંતી લાડી, ખરે બપોરે કહાડી. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે, ત્યારે કહેશે હે ઈ આવું. લખણ લખેશરીના, કર્મ ભીખારીનાં. લખે દીકરા ખાતાવહી, ઓરડે છે ને પરસાળ રહી, લખે મેહેતાજી મોટી વહી, ઘર ગયું ને ઓસરી રહી. લગન વેળા ઊંધમાં ગઈ, પછી પસ્તાવાને પાર નહીં. લટકી રહ્યા ત્યાં શું જોર ચાલે ? લટે તે ન્યાલ કરે, નીકર ખીલાઊપાડ કરે. લડ લડકે હબસી મરે, ઓર ખાનેક ગાદ ચલે. લડવા બેઠા તે કેાઈ રાંડ કહે ને કઈ ભાંડ કહે. લડતાં કે લાપસી પીરસે નહીં. લડાઈમેં કુછ લડુ નહીં બાંટતે. લડાઈમાં ઘા ને રમતમાં દાવ ચુક નહીં. લડી છુટીએ, પણ મરી ન છુટીએ. લડે “ઉ” ને વઢે “'. લડે મિયાં ને ખુશી થાય પિંજારે. લપટા પડ્યા એટલે વાત કઈ માને નહીં. લશ્કરમાં ઊંટ બદનામ. કટકમાં કાણો ઊંટ બદનામ. વાઘનું
મહેડુ લેહીઆળું.' લાકડ દાને બધું કરવું પડે; અલાનું કર્યું આંખ મથે. લાકડાની પુતળીથી ઘર ન ચાલે.
૧ લબત્રકાળીઓ. ૨ લટે મહાબતથી મળી જાય છે લપટાતું બોલવાની ટેવવાળે. ૪ છાંડીએ હડયે તે ચાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com