________________
કહેવતસંગ્રહ
મેચની દીવી જેવું. મેડા ઉઠશે લાભ કે વહેલા ઉઠવે લાભ. ડું પરણવું તે મુવા વાટ જેવી. મોડુ આવીને એણું માગે, તે જાતે કડીઓ, પુરૂં લઈને ઓછું આપે, તે જાતને ફડીઓ; સેનું એરી લાખ ઝાપટે, તે જાતને જડીઓ; લુગડું ચેરી પૈસા માગે, એ જાતનો દરજી;
એ ચારેને ઘેર ક્યારે જઈએ, કે પુરા હેઈએ ગરજી. મેણુ ઘાલીને વાત કરવી. મીઠું મરચું ભભરાવી વાત કરવી ? મેથી મારે તે મહા દુઃખ. મેર વગડામાં ના કેણે જોયો? મેરામાં વાળે, પહેલો મરે. મહે બાંધી લંકેડી દળાય નહીં. મેટા કાનના કાચા. મેટા સાથે મહી, તે ઝાંઝર બેઠી બેઈ મેટાના પગરખામાં પગ ઘલાય નહીં. મેટાની વાત ઓટલે વંચાય. મોટા માનના ભુખ્યા, ગરીબ ધાનના ભુખ્યા. મોટાના પુત, ને ગધાનાં મુત. મોટાના ઘરના પિલા વાંસા. મોટાં છોરૂ સાસરે સારાં. મેટાંનાં પરણે રીતે, ને ગરીબનાં પરણે ગીતે. મેટી, વચલી, ને નાની, તે રાખ, સેલી, ને વાની." મટી હજામત ને મેલે લુગડે, તે વગર ગુવૅ ચેર. હેડે ચડાવ્યાં માથે હડે. મહેડે સાકર, ને પેટમાં કાતર.
મેં રાજકા જાપ જપુ” ત્યારે બીજા તેનું અનુકરણ કરી બેલ્યા. “ જયાં સ. મેં જ!” ત્યારે ત્રિજાએ કહ્યું, “એ અંધારા કબ લગ ચલે” ચોથાએ કહ્યું, “જબ લગ ચલે તબ લગ સહી.”
૧ વાતનું વજન વધારવાને. ૨ મોભી એટલે ઘરમાં છત્રરૂપ માણસ અથવા મેટે દીકરે. ૩ મેટાની બરાબરી કરાય નહીં. ૪ પિટલે વેચાય પણ કહે છે. ૫ ત્રણે વહુએ સરખી રીતે ગુણવાન, સેલી રાખ ને વાની પણ રાખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com