________________
કહેવતસંગ્રહ
ભલે મુવા ભાભા, જે પામ્યા ગાદીના ગાભેા. ભલે હાય ભુંડા ભલે! તેએ ભાઈ. ભવાની માએ ભલું કર્યું કે આંખ પ્રમાણે કૂટું પડ્યું. ભંગીકી જો કાળી, અીણીઆની રાંડ; દારૂવાલેકી જોરૂ યું કહે, આવે મારા ગડગડતા સાંઢ,
ભા, અપશુકન મૈાલશેા નહીં, તેા કહે માણેકથંભ આંહીજ મળશે. ભાઈને ઘેર વિવાહ, તે થાળી ઉજાળીને ખા.
ભાઇ બેડે જવાનું, પણ ભાભીને હાથે જમવાનું. ભાઈ થાય નાખે. તેના શે. ધેાખે!?
ભાઇના છાછમમાં ખેહેન મા રાખે નહીં.
ભાઇની પાધડી ભાઇને માથે, તે ભાઈ ચાલ્યા ઉધાડે માથે, ભાગ્યશાળીને ભૂત રળે, તે અકર્મીની બાયડી મરે.
ભાગ્યા ઘરને સડેલા વાંસના ટકા.
ભાગ્યેા ધા ચેરાસી જોજન જાય. ભાગી ધાડ ઢેડવાડે જાય. ભાગીઆની ભેંસ ભૂખે મરે.ર ભાગીઆવું જાય કે વાંઝીનું જાય. ભાગી હાંલ્લી ચુલે ચડે નહીં. ભાડાની ગધેડી ને અડધી રાતે ખદેડી.
ભાડાની વેલ, તે ઉશાળી મેલ,
ભાણે ભરે સંતેાષીએ નહીં, તેા કર ચાટે શું થાય ? ભાણેજે ભાગ નહી, તે જમાઇએ લાગ નહીં, ભાત મેલીએ, પણ સાથ ન મેલીએ, ભાદરવાની ભેંસને કલાડાની મેસ.૪
ભાદરવે ભેંસ પુંછલે નહીં, તે પુંછલે તે મરે; મરદ વેણુ મેાલે નહીં, મેલે તા પળે. ભાભા મારા રળી આવ્યા, ને સેાના સાઠ કરી આવ્યા. ભાભાજી નાતરૂં, તે। કહે તારી જ સાથે,
૧ ભાગ્યાને બદલે ભૂલ્યા પણ ખેલાય છે. વાંઝીઆનું. ૪ સારાં હાય.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ત્ર
A cracked bell will never sound well.
૨ માં જાય ભાગીઆનું કે માં જાય ૩ લાગ=હક.
www.umaragyanbhandar.com