________________
કહેવત સંગ્રહ
પહેલે મૂર્ખ તે છે કે કુ, બીજે મૂર્ખ તે રમે જુવો.૧
ત્રીજે મૂર્ખ તે બહેન ઘેર ભાઈ એ મૂર્ખ તે ઘરજમાઈ પહેલાં લડાવ્યાં લાડ, પછી ભાગ્યાં હાડ, પહેલાં વહુ ખાતી નથી, પછી વહુ ધરાતી નથી. પૈસામાં કોઈ પુરે નહીં, તે અક્ષમાં કેઈ અધુરે નહીં. પૈસાવાળાની બકરી મુઈ, તે આખા ગામે જાણ્યું;
ગરીબની દીકરી મુઈ તે કેઈએ જાણ્યું નહીં. પૈસાવાળાનાં જીવતાં હોય, તો તાલેવંતનાં મરે નહીં, ને ગરીબને
ઓરતો થાત. પૈસે આઈ, પૈસે ભાઈ, પૈસા વગરની શી સગાઈ પિચી માટી કાચલીએ ખણાય. પિતાની જાંગ ઉઘાડીએ તે નાગા જણાઈએ. પોથાં તે થાં, ને ડાચાં તે સાચાં. પોદળામાં સાંઠે રાખો. પિલમાં પેસી જાઓ. પિલે પાને ભગવાનદાસ, લુગડાં પહેરે સે પચાસપિસનું નાળિયેર પડે છુટે. પહોચે હેને હાડે વશમે, લાગે ત્યાંથી ભાગે. પહોળીઆ (રૂપીઆ) ને પારેખ પત્થર. પંથે હાના પણ પાખંડે હેટા. પાંખ (પુખ) પાદશાહની કપાય, નેવ રાંડી રાંડનાં પણ કપાય નહીં. પાંચે મિત્ર, પચીસે પડેલી, ને સેએ સગો.
૧ જુવો એટલે જુગાર. ૨ પોતાના મનથી. ૩ માખણમાં પાટુ મારવી. ૪ ઘરની વાત બહાર કરવાથી ભરમ જાય. ૫ આ દેશમાં બઈરાં છાણ એકઠું કરવા જાય છે ત્યારે રસ્તે જતાં કઈ ઢોરને પોદળે જુએ ત્યારે માંહે સાંઠાને કડક બેસી કામે જાય. તે ફરી ઘેર આવીને પદો લઈ આવે, પણ પોદળામાં સાંઠો બેસેલ હોય તે પોદળે કે બીજી બાઈ ઉપાડી જવાની ઇચ્છા કરે નહિ. કદી સાંઠે બેસનારી બાઈ તે પિદ લેવા ન આવે તે પોદળો સુકાઈને ધૂળ ભેગે મળી જાય પણ બીજી બાયડ ઉપાડે નહીં. એ ઠેકાણે બાયડીઓ બહુ પ્રમાણિકપણું બતાવે છે. ૬ પિસ=કાઠિયાવાડમાં “પસ” એટલે વર પરણવા જાય ત્યારે બે હાથને બેબો કરી નાળિયેર હાથમાં લે છેતે નાળિયેર વરરાજા પરણુંને કન્યા સાથે રથ કે વહેલમાં બેસે ત્યારે તે પૈડે વધેરવામાં આવે છે. ૭ આટલી રકમ મિત્ર, પડોસી, કે સગાને ધીરતા પાછી આપે નર્ધી તે બગાડ કર નહીં. ખમી રહેવું તેમાં શેાભા ને સુખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com