________________
૦૧૨
કહેવત સંગ્રહ
ચીક લાખ જે. ચીઠ્ઠીના ચાકર. ચૂથરાં પાડવાં.' ચીબાવલા થવું ને ડોળ કરવો. ચીભડાના ચેરને ખચાંને માર ન હેય. ચુક્ય (ભુલ્યો) ઘા એરણુપર. ચુંટીને ચાંલ્લે કરો. ચુંટી ચુંટીને ચાંદું પાડવું. ચુંથાયા બમણુ.
ખે ચણુક. એ ડબગર જે. ચાપડી તે ચોપડી, ને બે પડી (હઠ) સાચી. ચેપડ્યું ચાર દિ, ને લુખ્ખું રાજ મળે. ચોપડે લાખ, રોકડમાં રાખ. ચેરમાં મેર પડ્યા. ચરના ચાર તે કહડીચટટ. ચારની મા સાખ પુરે. ચેરને ઓળખાણ આપવી નહીં.' ચારને ધણુ કાણુ થાય? ચાર ને ઘરાક હાથમાં આવ્યા જવા દેવા નહીં ચારની વાદે ચણ ઊપાડવા. ચારને ન્યાય તે મારો ન્યાય. ચેરની નજર ચાર, ધણીની નજર છે. ચળાળી ચીકણું કરવું. ચૌટું ચિંતામણ, ને પહેડી પ્રધાન.
ટે ચાર કિસ્મત) ને વાડીએ અઢાર. ચંગા રોટી બીબી ખાય ને માર ખાવાને દાસી જાય. ચંપા મેગરો કરમાઈ જાય, થુવરની વાડ સહજે થાય. ચાંચડની ચરબી ને માંખનું મગજ. ચાંદા સુરજ બેઠા સાંભળ્યા નથી. ચાંદ હથેળીમાં દેખાડે તેવો છે. હથેળીમાં પરમેશ્વર દેખાડે તેવે છે. ચાપ એવી ચડાવી છે કે ફરે નહીં.
૧ જૂઠું બોલવું કે નમાલી વાત કરવી. ૨ ચીબાવલા=ચાવળા. ૩ લુખ્ખી વગરનું. ૪ ખાવાના લાલચુ, અથવા ખવાસ. ૫ અજાણ્યા થવું. ૬ મહે જોયું માંસા રહ્યા કરે. ૭ કાંઈ નહા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com