________________
કહેવત સંગ્રહ
ખુટયો વાણુઓ જુનાં ખત તપાસે. ખુશીને સંદે, તે હાથીને હૈદો. ખુદા બીલદ, તે રૂપાની ચટાઈ, સુનાને પલંગખુદાની મેહેર, તો લીલાલેહેર. ખેતી ધણી સેથી, નહીં તે ફજેતી.
ઘરના ગોધા, ઘરના જેધા, ઘરની નારી લાવે ભાત;
તેમાં જુતે ઘરને સાથ, તો પાકે નહીં એ શી વાત. દેહરે–ખેતી, પાંતી, વિનતી, પુનકી ખંજવાર;
એતાં નહીં પરહથડે, આપકરનમ સારખે રૂપીઓ ખવાય નહીં, ખેડીઓ, ખાપરે ને બામ, એ જીવ ગયાનાં ઠામ. ખાયું જડે ખેળવાથી, જુ જડે ઓળવાથી. ખોદી માટી ખડ ન સમાય.૭ ખેંચ જાણે, જાણે ખાંચ, તેને ન આવે ઊની આંચ. ખાંડુ ધાર વિના, ઘર ગાર (લીંપ્યા) વિના. ખાંભી થાય તો ભલે, પગ પાછો પરઠવાને નહીં.
મ ગગનમાં હજી તે ગાજે છે. ગજની ઘડી ને સવા ગજનું ભાડું. ગજવાં હોય ભારી, તે નિત્ય જઈએ વાડી, ગડબડ ગોટો ને સાહેબ મોટો. ગઢ જીતી આવ્યા. ગણ્યા તાણ ને ગણ્યા વાણું તેમાંથી કેણુ લે? ગદા વચ્ચે નાંખીને ચાલ્યા ગયા.૧૦ ગદા દે ગદાને ગાય, પામજે તું ગદાની માય. ગધેડી વગવ્યા વગર વિયાય નહીં.
૧ સેથી મુશ્કેલ પણ સુખદાતા. ૨ ધાબળદ. ૩ ધાસાંતી હાંકનાર તથા ખેડ કરી ખાતર નાખનાર માણસે. ૪ ઘરની નારી ભાત એટલે ખાવાનું લાવે. ૫ ખાયું=ખેવાયેલું. ૬ ઓળવું કાંસકીવડે વાળ સરખા કરવા તે. ૭ તે માટીથી ખાડે પુરતાં કાંઈક બહાર રહે. ૮ ખાંભી પાળીઓ. ૯ હજી તે કશો આરંભ જ કર્યો નથી. ૧૦ વિશ્વ નાંખ્યું.
૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com