________________
કહેવતસંગ્રહ
ર
એક ધર તા ડાકણુ પણ પરહરે ૧ એક ગુન્હા ખુદા પણ મા કરે. એક હસવું ને ખીજી હાણુ. એક હાથ લેના દુસરે હાથ દેના. એક ઘડીની નટાઈ, સારે દીનકી બાદશાહી. એક હાથે કરવું, ખીજે હાથે ભાગવવું.
એક દીકરા દીકરામાં નહીં, ને સે રૂપીઆ પુંજીમાં નહીં.
ૐ
એક લાકડીએ હાંકવું. એકડા કરવા.૪
એકના પૈસા, ખીજાના ધર્મ, એક રામ ને સહસ્ર નામ.
એક આવન, દુસરી જાવન, તીસરીકું નહીં વારા; ગેાપીમેં જ્યું કહાન ખેલત, હું કુવેમેં પીંજારા, એકલડીકલના અલ્લા બેલી.
ધર્મ હારે તે ધન ખાય.
એકલપેટા સૌના મેટા.
એ તે એનામાં આંધળા ભીંત થયા છે.પ
એના પેટમાં કાતર છે.
અને મુતરે દીવા બળે. (એવા સત્તાવાન છે.)
એ તા ખાસડાને તાલે છે.
એના પેટમાં પાળી છે.
એવાં મળ્યાં સગલાં, કે જેમ મચ્છને સાચવે બગલાં.
એવી ભાળી ક્રાણુ હાય કે પારકા ધણી પાછળ ચૂડા ભાંગે.
એવી આપું ગાળી કે ન દેખે દીવાળી કે હાળા.
એવું ભાળું કાણુ હાય કે ભેંસમાં ઘી નાખે.
એવા ગાકળીઓ ગાંડા નથી કે દીવાળીને દહાડે ભેંસ ખાય. એવા હાથ ચીપટીમાં નથી આવ્યેા.૧
એસા ભક્ત નીકા, કે ખાર્ક લગાવે ટીકા.
અહેસાનકા બદ્લા ન ચઢાવે સાહી સચ્ચા અડા. એવા મારા સામે કે ધોકા લઇ થાય સામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૩
૧ પારકા પેાતાનાના ભેદ જણાવવા. ડાક્ક્સ પણ પેાતાના જાણી અમુક ઘરને નડતી નથી. ૨ One man's meat is another's poison, ૩ વિચાર કર્યાં વગર આંખા મીંચી હકુમત ચલાવવી. . ૪ સહી કરી એકમત થવું. હું એટલે અતિશે મેહ પામ્યા છે. ૬ એટલે દૃખાણમાં નથી આવ્યા.
www.umaragyanbhandar.com