________________
કહેવતસંગ્રહ
આવ્યું સમાય, પણ ગયું ન ખમાય.૧ આવ્યું આટલે ને ઘાલ્યુ કાટલે. આવે છે કે ને મેલો પકે. આસમાનના તારા ઊતારવા. આસમાન જમીનને તફાવત છે.
ઈજતકી લહેજત કુછ ઓર . ઈસમઝી કીસમ પહેચાનનાં બડી બાત છે. ઈદ્રિ છતી તેણે સર્વ જીત્યું. ઈધરકી ઊધર, ને ઊધરકી ઈધર
ઈસ ગમે તે ઉપલેટે, સખીના કહે જાગતી'તી;
કઢારામાં કથરોટ આપી, એ પણ ડહાડી માગતી'તી. ઈક આસાન નમુદ અવલ, વલે ઊતાવ મુશ્કિલ હે.
ઊગતા ઝાડનું પાંદડું ચીકણું, ઊગમણું બુમ પડે ને આથમણે ધાય. ઊછળ્યું ધાન પેટમાં રહે નહીં. ઊછેદી ખાય, તેને વંશ વધે નહીં. ઊજડ ખેડે ઢોલ વાગે. ઊંચે આભ ને નીચે ધરતી. ઊંટ લંબા, તે પુંછ ટુંકા.૭ ઊંટ મૂકે આકડે, બકરી મૂકે કાંકરે. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ, ઊંટના ઊંટ ગળી જવા. ઊંટને હોઠ લટકે પણ ત્રાટકે નહીં. ઊડ્યા નહીં ત્યાં સુધી સારા, ઊડ્યા એટલે ઝાલ્યા રહે નહીં. ઊઢાંઢળ માગ ચેર ચાલે. ઊણું રહે ત્યાં સુધી કહ્યું,
૧ આવ્યું નાણું, કરૂં તથા સારું સગું કે મિત્ર આવ્યા સમાય, પણ ગયા એટલે દુખ લાગે. ૨ ઘણું કલેશ કરે. ૩ વાત કરવી. ૪ હેતપ્રીત કરવી તે સહેલું છે, પણ તે નિભાવવી કઠણ છે. પ ખેડૂએટલે ગામ અગર ગામને છે. હું બીજે આધાર નહીં. ૭ એટલે બરોબર સરખું ને સરખું. ૮ કેધ ચડે નહીં ત્યાં સુધી સારા ૯ જે માર્ગે માણસ કે ઢોર ચાલે નહીં તે ૧૦ પેટ કે કમજાત માણસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com