________________
૨૯૦
કહેવતસંગ્રહ
આપતા ગાજે ને લેતા લાજે. આપસ આઇ સે હલાલ.
આપતાં તે નહીં ને માગતાં મળે નહીં.
આપ્યું તે તાપ્યું એસી રહેતું નથી.
આપે તે સુંવાળા, માગે તે કાખને માવાળા.
આપે તેને દીકરા આપે, ન આપે તેના મુળગા લેલેર આકા ચડ્યો છે તે વાત કરશે ત્યારે ઊતરશે. આફરડી ખાઈ.
આબરૂના કાંકરા, તે ફજેતીના ફાળકા,
આતમાં જ્યાફત શી ?
આભને અણી નહીં, તે બ્રાહ્મણના કાઈ ધણી નહીં. આભને અણી નહીં, તે વેશ્યાના કાઈ ધણી નહીં. આ ભવ મીઠા, તા પરભવ કાણે દીઠા. ? આભને જમીન એક કરવી.જ
આલે આપ્યાં તે ધરતીએ ઝીલ્યાં.
આર વગર ચીંથરૂં અક્કડ રહે નહીં.પ
આવડે નહીં, ઊકલે નહીં ને બાપા મને કેળું.
આવતી વહુ તે મેસતા રાજા, પહેલી રાખે શરમ, પછી મૂકે માા. આવવાની ચાર દિશા, ને જાવાની બારે વાટ.
આવરદા કાંઇ તાંતણા નથી કે તેાડી નંખાય.
આવી ધાટડીએ, ને જાય ઠાઠડીએ.
આવ જાવ કે સરભર થાશે.
આવી ત્યારે લક્ષ્મી, તે ગઈ ત્યારે ખલા.
આવરે વ્હાલી વાતડી કહું, આ ચુડાને તું પાંચમી વહુ.૭ આહાર મારે કે ભાર્ મારે.
૧ પેાતાની મેળે, સહજમાં આવે તે હલાલ. ૨ વરસે ત્યારે વાડમાંએ વરસે ને ખારા દરિયામાં પણ વરસે. ૩ પેાતાની મેળે ગમે તે વાતમાં કુદી પડે, ૪ એવા મેટા
જીઓ કરવા, અગર મહાભારત ઉદ્યમ કરવા. ૫ આર=ચાખા કે ઘઉંના લેાટની રાખ લુગડાંને ચડાવે છે તે. ૬ માજન=મર્યાદા. ૭ વહુનો મીજાજ મરડવા વરે કહ્યું. ત્યારે સાંભળ મારા નવલા વર, આ મારે તમારૂં સાતમું ધર, વર શાંત થયા.
એવા સ્ત્રીએ જવાખ દીધાથી 8 Excessive food or burden may be the cause
of death.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com