________________
કહેવત સંગ્રહ
૨૮૫
૬૨૯
૬૭૨
ગેલણ કહે ઘરડાં થયાં, જોગે ભાગ્યાં જેર; બએ બરછીવા ઠેકતાં, નળીઓ હતી નકાર. સદા ન જોબન સ્થિર રહે, સદા ન લક્ષ્મી નેહ;
જોબન ચલ સંસાર ચલ, ચલ વિભવ ચલ દેહ. સોરઠા–જે દિ હતા જુવાન, નેરા કરતા નાણું દેઈ,
એ પિંડ ને એ પ્રાણુ, બોલાવ્યા બાલે નહીં. નળીઓ હતી નકેર,બોલાવતો બરડા ધણું; રહ્યું ન જાંગે જોર, જાતાં દીધાં છે. ઘડપણ વશમી વાટ, જુવાનીમાં જાણું નહી; એના શા ઊચાટ, સાચું સોરઠીઓ ભણે. જુવાનીનાં જેર, અત્યારે અળગાં થયાં;
ન મળે મન નકાર, સાચું સોરઠીઓ ભણે. ૭૫૧. બરાબરીયાથી સ્નેહ કરવા વિષે. ૩ વિવાહ, વ્યવહાર, વેર, પ્રીત બરાબરીયાથી કરીએ. બરાબરીયા કીજીએ, વ્યાહ, બેર એર પ્રીત. સાખી બાયડી પરણે સારા ઘરની, લેવા સારે લાવો;
ધણું સામી આંખે કાઢે, પછી કરવો પસ્તાવે.
૬૦૪
૬૩૫
૧ નારા આગ્રહથી બેલાવતા.
૨ કામકાજ નોકરી માટે બોલાવતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com