________________
૨૮૪
કહેવતસંગ્રહ
ગામની ગુંદી, ને સીમાડાની રાયણુ ધર્મશાળાને ખાંડણીએ. ૭૪૭. ઊજજડ ગામની જમે શી ભરવી? ૩ ઊજજડ ગામની જમે શી ભરવી ? ઉઘાડે બારણે ધાડ નહીં, ને ઉજજડ ગામે રાડ નહીં. ધણી વગર શણગાર શાર ૭૪૮. જાગે કેણુ? ૪
દેહરા પ્રશ્ન-નિદ્રા ના ત્રણ જણું, કહો સખી તે કયાં? ઉત્તર–નિર્ધનિયાં ને બહુ ઋણાં, જેપર ખટકે વેર ઘણાં દરર પ્રશ્ન-નિદ્રા ના ત્રણ જણું, કહો સખી તે કયાં ? ઉત્તર જડિયાં, તપિયાં, સારસ, ચકવી રેન પીયા. ૨૩
ચાતક, ચકવા, ચતુર નર, નિશદિન રહે ઉદાસ;
ખર, ઘુવડ, ને મૂર્ખ નર, સુખે સુવે નિજ બાસ. ૬૨૪ પાઈ જાગે કે ધનને ધણી, જાગે જેને ચિંતા ઘણું,
જાગે રાત અંધારી ચેર, જાગે ઘન વરસતે મેર;
જાગે દીકરીઓનો બાપ, જાગે જેના ઘરમાં સાપ. ૬૨૫ ૭૪૯ જુવાની વિષે. ૪ *
જુવાની દિવાની છે. જુવાની ચાર દિવસનું ચટકે છે. જુવાની જાળવી તેને મન સુધર્યો. ગદ્ધા પચીસીમાં જે ઠેકાણે રહ્યો તે રહ્યો, નહીં તે ગયે. ૭પ૦ જુવાની જવાથી પરિતાપ. ૯ દેહરા–જોબન જાતાં ત્રણ ગયાં, કહે સખી તે કયાં?
કાજળ, કંચુકી ને કાંસકી, એ અંગથી દૂર થયાં. જટીયા જુવાની ગઇ, ગઈ ચટકતી ચાલ; જ્યાં અંબોડે વાળતાં, ત્યાં પડી ગઈ ટાલ
૬૨૭ જોબન જરા તે કુતરી, જમરા લેદી જાણ;
આવ્યો એની હડફેટે, બચે ન તેના પ્રાણુ. ૬૨૮ '૧ જે આવે તે ઝુડે. ૨ સ્ત્રીને માટે. ૩ પંદર વર્ષની ઉમ્મરથી ચાલીશ વર્ષ સુધીનાં પચીસ વર્ષ “ગદ્ધા પચીશી” ગણાય છે. એટલા વર્ષમાં મનનું, સ્થિતિનું અને રીતભાતનું જે બંધારણું થયું તે પ્રમાણે ઉમ્મર પર્યત રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com