________________
૨૮૨
કહેવતસંગ્રહ
શ્રાવકના ખાખરે, ને મેશ્રીની પુરી; તંબોળીની કુંડીમાં, અઢારે વરણ બુડી. દેહરા–સબી ભૂમ ગોપાલકી, વામે અટક કહા;
જાકે મનમેં ખટક રહી, વોહી અટક રહા. ૬૧૭ અણગમતું અપવિત્ર ગણું, ગમતું ગયું પવિત્ર;
ચુડો ન ગમ્યું હાડકું, જગત વિચાર વિચિત્ર. ૧૮ ૭૪૧. ભાજી ભારમાં, તે વહુ લાજમાં. ૩ ભાછ ભારમાં, તે વહુ લાજમાં. આંધળા સસરાની લાજ કાણુ કહાડે? નફટ સસરો ને નિર્લજ વહુ, આ સસરા કહાણી કહું. ૭૪૨. રેઇ ઘર રાખે તેવે છે. ૮ રઈ ઘર રાખે તેવો છે.
તે જાય, મારતો જાય, ને ઘર રાખતા જાય. કાલો થઈ કાંચળીમાં હાથ ઘાલે. દેખાય છે ગાંડે, પણ હૈયાને સાજો. આંખે આંધળે, પણ ગાંઠે પુરે. ઘેલી થઈ છૂટે, ને ગામ બધું લૂટે.
રોતે જાયને અણુચી કરતા જાય. ઘેલે થઈ ઘર રાખે. ૭૪૩. અઝીણના બંધાણુઓ અફીણનાં વખાણ કરી ખાય છે અને
પિતાને સુખ શામાં છે તે બતાવવાને બોલાતાં વા. ૮ અમલ ખાઓ ઠાકરા, માતા થાઓ મલ; પુરણહારે પુરશે, જખ મારે જેમલ. બેડ પીપલકી છાંય, એર સંગત બડુંકી; ઘટ કસુંબા કાહાડ, એર મુઠી ચણુંકી. બાખડી ભેંસકા દૂધ, શકરમેં ઘેલનાં; ઈતા દેવે કિર્તાર, કબુ નહીં બેલનાં. પહેલું સુખ તે અફીણ આવે; બીજું સુખ તે ખાવું ભાવે; ત્રીજું સુખ તે ઉતરે ઝાડે; એણું સુખ પડખે વાડે.
૧ ખાખરે એટલે રોટલી શેકીને સુકી કઠણ કરેલી. ૨ કાથોચને પલાળીને પાનપર લગાવવા તૈયાર રાખે તે તાળીની કુંડીમાં પાણું ગમે તે જાતના તંબાળીનું હોય. ૩ મર્યાદા રાખીએ તે આપણી મર્યાદા રહે. ૪ અણચી એટલે રમત રમતના દ્વારા પ્રમાણે નહીં ચાલતાં પિતાને દાવ ખરે છે કહી કછુઆ કરવા તે. અચીવ્યવહાર પ્રમાણે ચાલે નહીં ને વાંકે (અસત્ય) બલવું. ૫ અફીણ ૬ આવે કેફ ચડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com