________________
२७२
કહેવતસંગ્રહ
રાજાના ચિત્તની, ને કૃપણના વિત્તની ખબર પડે નહીં. ગેરીઆના ગુણ પેટમાં છે. ૭૧૭ વાયું ઓસડ ને મેં જોગી તેની જાતભાત કઈ જાણે નહીં. ૯ વાટયું ઓસડ ને મુંડ્યો જોગી તેની જાતભાત કેાઈ જાણે નહીં. વખાણું ખીચડી દાંતે વળગે. બહુ વખાણે બગડે. જાત બે, સ્ત્રી કે પુરૂષ; અમારી જાત મનુષ્યકી. કજાતને મોઢે ચડાવ્યો, મહે ઉપર હગી ભરે. દેશ જાય, પરદેશ જાય,૫ણ વખાણથી ન જાય વાહ્યો, તેનું નામથો ડાહ્યો. ફૂલાવ્યા ફૂલે તે વિચાર વગર ડુલે. દેહરા-નદિ નાળાં ને રૂષિ કુલાં, કામિની ને કમળાં;
એતા અંત ન લીજીએ, (જે.) ઘર વાંચે કુશળ.૨ ૬૦૭ જાતભાત પૂછે નહીં કેય, હરકું ભજે સે હરકે હેય;
જાત મનાવે પગે પડે, કજાત મનાવે શિરપર ચહડે. ૬૦૮ ૭૧૮. સુખે સુવે જેને શિર બાપ. ૬
સુખે સુવે જેને શિર બાપ. સુખે સુવે જંગલમાં સાપ. સુખે સુવે રાજાને પુત, સુખે સુવે જોગી અવધુત; સુખે સુવે સલક્ષણ નાર, સુખે સુવે જે પતિ ગમાર. ધરાયેલો સિહ સુખે સુએ. અઘોરીને સદા ઉઘ. નિશ્ચિતને સદા નિદ્રા. ૭૧. માણસ તે બધાં સારાં, કઈ કઈ ને કઈ કઈને. ૪ માણસ તો બધાં સારાં, કઈ કાઈ ને કોઈ કાઈને. માડુ તો મીડે એ ભલા, કઈ કેને ને કેાઈ કેને.
જેને જેની પાસે માગણું, તે તેને ભલે. ચોર પણ ચોરને ભલો. હીરા, માણેક, મોતી, પાનાં ચાર લાખનાં લાવેલ તે તારશાને ત્યાં મૂકેલાં તે ઝવેરાત કહાડી લઈ કાંકરા આપ્યા તે દેખાડ્યા; ને ત્યાર પછી શહેરમાં ફકીરી હાલથી જોગી તથા ચેલાની ચરચા જતા હતા. તે સર્વે વાત કહી. રાજાએ યુક્તિપ્રયુક્તિ કરી તારશા પાસેથી બધો માલ ફકીરને પાછો અપાવ્યું. આ પ્રમાણે માણસના પેટની અને લાકડાની પિલની ખબર પડતી નથી, તેને આ દાખલ છે. “ઊજળું એટલું દૂધ” સમજી વિશ્વાસ કરતી વખતે પુરે તપાસ કરીને માણસે દુનીઆમાં કામ કરવાનું છે.
૧ ગેરીએ બળદ. ૨ મૂળ કે એબ શોધવામાં અંત લેવો નહીં. ૩ ખરી જાત તો માણસનું કુલીનપણું, જાતને માન આપીએ નમ્રતા રાખે, કુજાતને ચડાવીએ તે માથે ચડે ને બહેકી જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com