________________
કહેવત સંગ્રહ
૨૭૧
દરિયાને તાગ આવે, પણ છ તસુની છાતીને તાગ આવે નહીં. એવી રીતે કાળજી રાખી ચોરી કરવા લાગ્યા. ચોરી થવાની ફરીઆદ પોલીસમાં ગઈ પિલીસ તપાસ કરે પણ પતો લાગે નહિ. એમ બેએક મહિના થયા તેટલામાં ચોરીને માલ સંગ્રહ કરવાને ખાડે ભરાઈ ગયો ત્યારે ગુરુએ કહ્યું કે “હવે આંહીથી મુકામ ઉઠાવીએ તે સારું છે. ત્યારે ચેલાઓએ કહ્યું, “હવે એકલા રાજાનું ઘર લૂટવું બાકી છે તેમાં ચેરી કરી આવ્યા પછી મુકામ ઉઠાવશું.”
એટલામાં દિવાળીનું પર્વ આવ્યું. રાજારાણુઓ વગેરે રાજકુટુંબ ઘરેણુંના સારામાં સારા દાગીના પહેરી લુંબેઝુબે થઈ દર્શન કરવા નીકળ્યું તે દાગીના ચેલાઓએ જઈ એક બે દાગીના લેવા ઠરાવ ક્ય. રાત પડી સૌ સુઈ ગયું, સાપ પડ્યો એટલે બે ચેલા રાજમંદિર તરફ ચાલ્યા; ચંચળાઈથી રાજાને શયન કરવાના બંગલા નીચે જઈ બિલાડી નાંખી ઉપર ચડ્યા. બંગલામાં રેશનીથી અજવાળું ઝોકાર થઈ રહ્યું હોવાથી સુતી વખતે ઉતારી એક પાટ ઉપર મૂકેલા દાગીના ચેલાની નજરે પડ્યા તેમાંથી અમૂલ્ય હીરાને હાર ઉઠાવી તે નીચે ઉતરી આવ્યો. રાજારાણી તે નિદ્રાવશ હતાં.
- સવારમાં ઉઠતાં વેંત દાગીને લેવા રાજારાણું ગયાં તે રણુએ પિતાને બહુ જ કીમતી હાર જોયો નહિ. રાણીએ બૂમ પાડી કે, “મારે હાર નથી.” રાણી કહે, “મારે હાર આવે તે જ અન્ન લેવું.” એમ પ્રતિજ્ઞા રાણીએ કરી અને રાજાએ બહુ તપાસ કરાવવા માંડી. તેટલામાં વજીર ફકીર ટેલ નાંખતે નાંખતો નીકળ્યો. તે ટેલ એવી હતી કે સૌનાં મન તે સાંભળવાને ખેંચાય. “જયસી ઉંગલી, વયસા તાર, મરે જેગી તે રાણું પહેરે હાર.” આ ટેલ રાજાએ સાંભળી, ફકીરને પાસે બોલાવ્યા ને પૂછયું, “આ ટેલને ભેદ શું છે? ત્યારે ફકીરે કહ્યું, “બીજી વાત પછી કહીશ, પણ તમારી રાણીને હાર બાવા જેગીના ચેલાઓએ લીધો છે, તેમના ગુરુના આસન નીચે ખાડે છે તેમાં રાત્રે આવીને પડ્યો છે. માટે જેગી તથા ચેલાને પકડે, કેદ કરે ને ખાડે તપાસો.”
તુરત રાજાએ દિવાનને હુકમ કર્યો, દિવાન તપાસ કરવા ગયા, તો જેગી ગુરુ ગાંજાની ચલમને દમ લગાવી આંખે રાતી ચેળ કરી બેલ્યો કે, “હમણું પણ સે દટ્ટણ કરી દેઈશ,” વગેરે ઈશ્વરી ચમકારની ધમકી આપવાથી દીવાન પાછો આવ્યો. પછી પોલીસ અમલદાર બહાદુર રજપુત હતો તેને મેકલ્યો, તેણે જેગીની ધમકીને નહીં ગણકારતાં ગુરુને લાત મારી આસન ઉપરથી ખસેડી નાંખ્યો. દરેક ચેલાને બબ્બે પોલીસનાં માણસ વળગાડી દીધાં, ને આસન ઉપરથી ધુળ ખસેડીને પાટીઆને માં ખસેડ્યો એટલે નીચેથી હાર રાણુને પહેલો જ હાથ આવ્યો તે દરબારમાં મેક્લી દીધો અને ખાડામાં લેકના સેનાના દાગીના, રૂપીઆ, સેના હોરે ખદબદતી જોઈ બધા લોકોને બેલાવી સૌ સૌના દાગીના ઓળખી ખાતરી કરી સૌને સેંપી દીધા. અને ગુરુ તથા ચેલાનું કામ ચલાવીને અધિકારીએ સજા કરી. - ફકીર ઉપર રાજાની મહેરબાની થઈ ત્યારે “ઊંગલી” પિતાની બાયડીએ પોતાની આંગળી પરપુરુષ જોઈ જવાથી પિતાનું પતિવ્રતાપણું સિદ્ધ કર્યું, પણ તે રાંડ બહુ જ દુરાચરણું નીકળી તેથી બાયડીને પણ ઠેકાણે કરી પિતે ફકીર થઈ ચાલી નીકળે; પોતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com