________________
પ૯૫
કહેવતસંગ્રહ ૧૬ દેહરા-પૂર્વ તાણે કાચબી, જે આથમતે સુર;
ભડલી વાયક એમ ભણે, દૂધે જમાડું કુર. ૫૯૩ ભર અષાડી બીજડી, નીમે નીરખી જોય; જે હેય સેમે શુકરે, તે જળ બંધારણ હોય, ૫૯૪ ભર અષાડી પંચમી, જે હેય વાદળ કે વીજ; ધાન વેચી ધન કરો, રાખો બળદ ને બીજ. ભર અષાડી પંચમી, જે ઝબુકે વીજ; નદી નાળાં ભરાઈ જશે, રાખે બળદ ને બીજ. ૫૯૬ શનિ, રવિ કે મંગળે, જે પોહેડેક જદુરાય; ચાક ચડાવે મેદની, કરકે પાજ બંધાય." ૫૯૭ અષાડ વદી અષ્ટમી, જે કદી વાદળ છાયો;
ચારે માસ તબુકીયા, જાણે ભાડે રાયો. ૫૯૮ અષાડી પુનમની રાત્રે ચંદ્ર ન દેખાય તો ચારે મહિના પુષ્કળ વર્ષાદ થાય. २१ आषाव्यां पूर्णमास्यां च रात्रौ चन्द्रो न दृश्यते ।
तदा चतुषु मासेषु मेघा मुञ्चति वै जलम् ॥ ૨૨ શ્રાવણ પાંચે પાછલે, મેઘ ન માંડે આળ;
પીયુ પધારે માળવે, અમે જશું મોસાળ. જળ વરસે મુખ સર્પિણી, અશ્લેષામાં જોય;
તાળ તીજારી નહરૂવા, જાનું ડહરૂ હેય. ૨૪ અધિક માસ જે શ્રાવણ બને, રાજા પ્રજા પીડા સને;
સુખમય વર્ષ તષ ઘણી, સુખમાં સેવક, દુઃખમાં ધણી. ૨૫ રૂક્યો મેહ દિવાસે આવે, નીકર બળેવ બાથમાં ઘાલીને લાવે;
ગયો મેહ પૂર્વ લાવે, નીકર બળેવ બાથમાં ઘાલીને લાવે. ૨૬ ભલાં વાણીઆના પસણ, કે ગયાં વરસ વાળ્યાં. ૨૭ શ્રાવણનાં સરવડી, ભાદરવાની રેલ;
આસો તહારાં છોકરાં, નદીએ નહાવા મેલ.
પહe
૧ કાચબી-મેઘધનુષ. ૨ કુરકુરીઆ, ચેખા. ૩ બંબારણ–ઘણ. ૪ દેવ પહાડી અગીઆરસ જે આ ત્રણવાર આવે તેનું ફળ. ૫ “પૃથ્વી પ્રલય થાય પણ બેલાય છે.” ૬ આળ=ચિહ. ૭ શ્રાવણના પાંચ પાછલા દહાડા એટલે વદ ૧૦ થી અમાસ સુધીમાં વરસાદ કઈ ચિન્હ ન માંડે તે વરસાદની આશા મૂકવી ને દુકાળ પડવાને, માટે તમે નાથ માળવે જાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com