________________
કહેવતસંગ્રહ
૨૬૩
૫૮૮
૫૦
વરસાદજી વરસરે હાથીઆ, તે કણબણ બારણે સાથીઓ. હાથીઓ ગાજે, તે આવતા વર્ષને માટે કાલ સારા હાથીઓ વરસે, તે તીડ વગેર છવની ડાઢ બંધ થાય. દાહશ–વિષ્ણુ સગે વિષ્ણુ સાગને, વિણ નાતરીએ નેહ,
વિણ માવતરે જીવશું, તું વિણુ મરીએ મેહ. ૫૮૭
અષાડી પુનમ દિને, વાદળ ભીને ચંદ; તે ભડલી વાયક કહે, સઘળે ઘેર આનંદ. અષાડી પુનમ દિને, ગાજવિજ વરસંત; હેય ન લક્ષણ કાળનાં, આનંદે રહે સંત. અષાડી પુનમ દિને, નિર્મળ ચંદ્રાભાસ;
પીયુ તમે જાએ માળવે, વર્ષાની નહીં આશ. ૧૪ જે વરસે ચિત, તે પાડે ભીંત.
ચિત્રાના વરસાદે નવસે નવાણું નદીઓ થઈ છે. ૧૫ જે મઘામાં વાવે તલ, તે પૂર્વમાં વાવે ભલ.
ઉત્તરામાં વાવે પાછ, હાથીઆમાં વાવે ભાજી. ચોપાઈ-ચૈત્ર માસે દે દિન સારા, આઠમ ચૌદશ પક્ષ અંધારા;૨ ૫૮૧
નહીં વાદળ તે વરસે મેહ, જે વાદળ તે ઊડે ખેહ, ૩ વા વાયા સુરીઆ, તે ભાત કયું પુરીઆ? ૫૯૨ ઘારી૫ વા વાયા તો, હળ છેડી પર કયું ન આયા? કૃતિકા કલ્યાણ કરે, રેહિણિ કરે સુકાળ; જે વર્ષે મૃગશિર્ષ તે, નિ પડે દુકાળ. આદરા ભરે ખાદરા, ખેડુતના દિ પાધરા. (વરસે તે) આદર કરે ઉલામણું, તે માસે આવે મેહ; ઉત્તર ભારે નિરંતર પાણું, પૂર્વ આણે રેલ. પશ્ચિમ ખાડખાબોચીયાં, દક્ષિણ ટીપાં તેર.
આસે (મહીન) મેઘ નાસો. ૧ આ દેશમાં ખેડુતમાં કણબીઓને ભાગ ઘણે હોય છે. હાથીઓ વરસે તે કબણને હર્ષ થાય એટલે કંકુના સાથીઆ તમામ ખેડુતના ઘરમાં કરે છે. ૨ વદ ૮ ને ૧૪. ૩ ખેહ ધુળ. ૪ સુરીઓ વા=પશ્ચિમ કે દક્ષિણનો વા, તેફાની વા વાય ત્યારે થાળીમાં ભાત શા સારૂ પીરસ્ય? દુકાળનું ચિન્હ છે માટે સંભાળવું. ૫ ઘારી વા એટલે ઉત્તરને વા વાય તે સાંતી છોડી નાખીને ઘેર કેમ ન આવ્યા? ઉત્તર કે વાય તે જરૂર વરસાદ આવે. ૬ ઉલામણ વરસે નહીં તે. આદરા વર્ષે નહીં તો એક માસે મેહ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com