________________
કહેવતસંગ્રહ
૬૫૪. ઢોલ વાગે તે ઢાંક્યું રહે નહીં. ૧૦
ઢોલ વાગે તે ઢાંકયું રહે નહીં. તમાશાનું તેડું નહીં.૧ શું કુલડીમાં ગાળ ભાગવે છે?ર
નાઈ મેરે બાલ કીતને? તે કહે, અખી મું આણું પડેંગે.
માને દીકરી કહે છે, “મા મને બાળક આવવાના વખત થાય ત્યારે જગાડજે.”
મા કહે છે, “મ્હારે જગાડવી નહીં પડે, તું આખા ગામને જગાડીશ.” આવશે વહુ ત્યારે જાણુશે સહુ. દેવળના ઘંટ વાગે તે છાનુંન રહે. સારડા ધીમા વાગે ઢાલ, આવી મળે અનેક જન; ધીંગા મચે ધમરાળ,૪ કાઈ ન આવે આંગણે. ૧પર
ઈશકનું મૂલ નહીં.
૬૫૫. થોડું રાંધ ને મને ધરવ. ૩
ઘેાડું રાંધ ને મને ધવું. ઘેાડા ખાનાં મુખીહૈં રહેનાં.
રતીમાં ગધેડા ડી.
૬૫૬, દન્યાનું દળામણ આપે તેમાં પાડ શાને ? ૪ દન્યાનું દળામણ આપે તેમાં પાડ શાને ?
માસી સાટે માસેા, તેના શા જાસા?
ખરી વાતમાં શાના ખાર, માગતું આપે તે શાતા પાડ? નાતનું નાંતરૂં, ને પર્વનું પાણી, તેમાં પાડસણું શું? ૬૫૭, ધર્મ કરતાં ધાડ થઈ. ૭
ધર્મ કરતાં ધાડ થઈ. નીમાજ પઢતાં મસીદ કાટે વળગી.
ધર્મ કરતાં કર્મ નડ્યું.
કરવા ગયા સારૂં, ને ઉલટી અલા વળગી ભાગ લાગ્યા તે અપાશરૂપ ગઈ.
૬૫૮. જોશી, ડેાસી ને વટેમાર્ગુ એ ત્રણ ફાકટી. ર
જોશી, ડેસી તે વટેમાર્ગુ એ ત્રણ ફેાકટી; વૈદ્ય, વેશ્યા ને વકીલ, એ ત્રણુ રાકડી,
લીધું ચડવા ને પડ્યું પાઢવા. વાટે જતાં વિશ્વન વળગ્યું.
૧ સૌ નણે ને દોડ્યા આવે. ૨ છાનું રહે નહીં તેનું કામ. ૪ ધરાળ=કંકાસ, રાપીટ. . ૫ અપવાસ કરવા પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૪૫
ૐ નીંગા=નડા, બડ઼ા,
www.umaragyanbhandar.com