________________
૨૪૨
કહેવતસંગ્રહ
૬૪. મા મુઈ એટલે બાપ વેચે. ૧૧
મા મુઈ એટલે બાપ વેચો. * બાપ તે બાપ ને મા તે મા, ઓરમાન મા તે માથાના વા. બાપથી સરતું હોય તે માને રૂવે કાં? ખડસલીને તાપ તે મા વિનાને બાપ. ફુલીબાઈને કાકડે, તેવું ઓરમાન માનું હેત. ઓરમાન મા તે વેરવા. મા તે મા, ને બાપ તે ખાટલાને પાકે. માના રેટીઆમાં છોકરાં મોટાં થાય, પણ બાપની સાહેબીમાં મોટી નથાય.
માને પાને ચડે, બીજાને ચડે નહીં. મા તે મા, બીજા સંસારના વા. ૬૪૧, સે જજે, પણ સોને પાલણહાર જશે નહીં. ૪
સે જજે, પણ તેને પાલણહાર જશે નહીં.' પરગજુને પરમેશ્વર આબાદ રાખે. પારકી છઠીને જાગનારને પ્રભુ કુશળ રાખે. દાહ–આપણુ કાજે શીઅળા૫ર કાજે સમરથ;
સાંયા વાકું રાખીએ, આડા દે દે હથ. ૫૪૭ ૬૪૨. કાંત્યાં તેનાં સૂત, ને જાયા તેના પૂત. ૫ કાંત્યાં તેનાં સૂત, ને જાયા તેના પૂત. થરથરતી જાગે જણ્યા તે દીકરા. પારકે પુત્ર સપુત્રા થવાય નહીં.
લીધેલા કે પાળેલા દીકરા પાર પાડે નહીં. પેટના દીકરા પાર પાડે. ૧૪૩. ઈશક ઠંડાગાર થયા છે. પગ મેળા પડી ગયા છે. ૧૦ ઈશક ઠંડાગાર થયા છે. પગ મેળા પડી ગયા છે. ટાંટીઆ ભાગ્યા છે. ફડફડાટ (છકકાટ) મટી ગયો છે. ટહાડા રસ જેવા થઈ ગયા છે. મેટું લાપસી ખાય છે. હવે હુંકાર કરે તેમ નથી. હવે લીંડી પલળી રહી છે. હવે પાક્યા છે. હવે બરો ભાગ્યો છે. ૬૪૪. સન્યા ઘઉં દન્યા સારા. ૬ સન્યા ઘઉં દળ્યા સારા. ઘરડાં કઠોળ ભરડ્યાં સારાં. ઘઉં સભ્ય ને વાણીઓ ડો. જુનું લુગડુ સૌ કહાડી નાંખે, જુનાં લુગડાં, બુઢાં ઢોર, ઊસકે પૈસે લે ગયે ચોર. ખેળ જુનું થાય એટલે જીવ પણ ખોળી બદલાવે છે. ૧ લાખ પણ સેને કારણે વપરાય છે. ૨ આબાદ કુશળ. ૩ ડો .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com