________________
૨૩૮
કહેવતસંગ્રહ
વિવાહ સમાન હરખ નહીં, ને મુવા સમાન શોક નહીં.
પરણ્યાને, પટેલાઈને ને પંડિતાઈને કેડ સહુને હેય. ૬૩૦. વિવાહ વીત્યે ને મોડ થાંભલે. ૭ (જર્નઆને માન આપવું પડે, પણ જાને આવ્યા વગર માન માગે તે વિષે.) વિવાહ વિત્યો ને મડ થાંભલે. વિવાહ, સિવા ને પછી હડકવા.' વિવાહના ઢોલ વાગે ને ગાં-ફાટે. માણે વિવાહ ને મુડે વિવાહ. શું છોકરાની જાને આવ્યો છું ? દેહરા-ઢોલ વાગે ને જીવ જાય, લોક જાણે જે વિવાહ
બારણું ભીડી છાશ પીધી, ને એટલે કર્યા દિવા. પ૩૯ ઘરમાં તે ટાંક તેલ નહીં, બહાર કરે દીવા;
ઢોલ વાગે ગાં-ફાટે, લેકને મન વિવાહ.૫ ૫૪૦ ૬૩૧. વરને પરણ્યાને લાભ, તે જાનેઆને જગ્યાને લાભ. ૪
વરને પરણ્યાનો લાભ તે જાનૈઓને જગ્યાને લાભ.૬ પાસાં સેવ્યાં હોય તેનો પણ લાભ મળે. તમને ચમર ઢળશે, તે પવનને લેહેરખો અમને પણ આવશે. પાડેસીને પણ સારું હોય તે લાભ મળે ન મળે. ૩૨. પરણ્યા નહીં હેઈએ, પણ પોતે તે બેઠા હૈથું જ પરણ્યા નહીં હોઈએ, પણ પોતે તે બેઠા હૈ. જીવતા જીવ છઈએ, તે જોયું તે હશેજ.. ઘેર ઘાલે ઉઠાડી નથી, પણ ઘાલમાં બેઠા તે હોઈશું. ભણ્યા નથી, પણ પાટલા ઉપર ધૂળ તે નાંખી હશે. ૬૩૩. રાજા રાજ ને પ્રજા સુખ. ૭ રાજા રાજ ને પ્રજા સુખ. ખાતું ખાય, ને ભરતું ભરે, કેાઈની અણુક કે ઝણક નહીં.
૧ ખરચ કાંઈ કરવું પડે તે વસમું લાગે એટલે રીસ કરવી પડે માટે હડક્વા. ૨ ખરીને લીધે. ૩ માણું દશ શેરનું, મુડે દશ કળસીને. ૪ છોકરાની જાનમાં આવેલા જાનૈઆને માન દેવું પડે છે. ૫ પૈસા વગરના માણસેને વિવાહમાં 3ળ
ખાડા પડે છે, પણ અંતરની વાત હરિ જાણે ૬ લાભને બદલે લોભ પણ વપરાય છે. ૭ ઘાલ પંગત,
...
મા ..
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com