________________
२०६
કહેવત સંગ્રહ
૫૧૬. મેઢે “ના” “ના” ને પેટમાં હાશ, હાશ. ૮ મોઢે “ના” “ના” ને પેટમાં હાશ, હાશ. ઉપરથી તાણ કરાવે ને પેટમાં “હા.” હૈયામાં હાશ અને મોઢે “ના.' અફીણના બંધાણી, અને બાયડીને એક સ્વભાવ, ઉપરથી અભાવ, હૈયામાં ભાવ. મનમાં હાસું ને આંખમાં આંસુ. મનમાં ભાવે, પણ મુંડી હલાવે. માથે લઇને મૂકવા જાય, ને રહે રહે રાંદેલ ગાતી જાય.
Do as the lasses do, say no and take it. ૫૧૭. ઘર વેચીને તીર્થ કરવા જવું. ૫
(દુઃખી થવાની નીશાની.) ઘર વેચીને તીર્થ કરવા વુિં. નાગા થઈને ચંદર બાંધવો. લાહી લુહીને વર ઘોડે ચડ્યા. રંગ હે નરંકુ કે ઇંક દીયા ઘરૂંક. જોડકણું–વતન ફેડીને લાવીએ વહુ, પછવાડે દુ:ખ પામીએ બહુ
કર્મ સંજોગે બાયડી મરે, તે ડાંડીઓ થઈ દેશમાં ફરે.
પાપ જેગે પુરૂષ મરે, તે પછી રાંડનારી શું કરે ? To deal fool's doll. ૫૧૮. માણસનું માન ધંધામાં છે. ૫ માણસનું માન ધંધામાં છે. બેઠું ખાય તે એઠું ખાધું. બાપની દેલત ઉપર તાગડધિન્ના. બાપની કમાણું ઉપર ગુજરવું, તે રાહડું ખાવા બરોબર. વગર ધંધાને માણસ હરાયા ઢેર જે. ૧૯. પરમેશ્વરે દાંત આપ્યા છે તે ચાવણું આપશે. ૭ પરમેશ્વરે દાંત આપ્યા છે તે ચાવણું આપશે. પરમેશ્વરે પેટ આપ્યું છે તે તે ભરશે. પરમેશ્વરે પ્રાણુના જન્મવા પહેલાં માતાના સ્તનમાં દૂધ કરી મૂક્યું છે, પરમેશ્વરને સૌની ફીકર છે. પરમેશ્વરના કામમાં ભૂલ નથી. પરમેશ્વરને ઘેર ખોટ નથી, માણસનાં કર્મની બેટ છે. દેહ–જેણે પ્રાણને જન્મતાં, પહેલું પ્રગટયું દૂધ;
તે પ્રભુને નહીં ઓળખે, તેથી કેણ અબુદ્ધ. ૪૪૫ ૧ આબરૂ ખેઇને જશ મેળવે૨ બહુ ફના કરીને પરણ્યા. 8 શાબાસી લેવા ઘર બા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com