________________
૧૯૬
કહેવતસંગ્રહ
( દેહરા–કબહુ મન મકડી, કોંક કેસરી સિંહ,
કડેક કરી દેકડે, કક દેકડે ડુગરજી. ૪૧૬ અપની અપની દેરમેં, સબકે લાગત દાવ; જલમેં ગાડી નાપર, થલ ગાડી પર નાવ. ૪૧૭ કબુબડાઈન કીજીએ, મન રખીએ દરિયાવ; કબહુક ગાડી નાવ૫ર, કબહુ ગાડી પર નાવ. ૪૧૮ કડેક મન મંકડી, કડેક કેસરી સિહ;
હૈડે હકડી ધારણે, રહે ન સજે ડી. ૪૧૮ ૪૮૨. નાનામાંથી મોટું થવાય. ૪ નાનામાંથી મોટું થવાય. બાળકમાંથી મોટાં મનુષ્ય થાય. બાળક મરે પણ કુટુંબમાંથી એક માણસ ઘટયું. નાનું જાણી ઉસેટી દેવાય નહીં. ૪૮૩. ધણી વગરનાં ધળ સુના. ૮ ઘણી વગરનાં ધળ સુનાં. સરદાર વગરનું સૈન્ય બારેવાર નાયક વગરનું છું કે પિડું. રાજા વગર નગરી સુની. પ્રાણ વગરને દેહ સુનો. જ્ઞાન વગર હૈયું સુનું. ધણી વગર ઢેર સુનાં. ઘણું વિનાનાં ઢેરૂ અને માવતર વિના છોરૂ-સુનાં.
The master's eye maketh the horse thrive. ૪૮૪. નેવનાં પાણી મેળે જાય નહીં. ૬ નેવનાં પાણી મોભે જાય નહીં. પાણી પાણીને ઢાળે ચાલશે. મહેની વાટે કાળી જાય, નાકની વાટે જાય નહીં. જેમ ઘટતું હશે તેમ થશે, કાંઈ બ્રાહ્મણ નાતરે જશે? અરઘે તે અરધે, કાંઈ બ્રાહ્મણવાણીઆ ઘરઘે? (નાતરે જાય.) -જે છાજે તે છાજે, કાંઈ ગધેડા ઊપર નોબત બાજે ? ૪૮૫. નેળનાં ગાડાં નેળમાં રહેતાં નથી. ૩
મેળનાં ગાડાં નળમાં રહેતાં નથી. ભોંયના પડ્યા કાંઈ ભોંય રહે નહીં.
૧ કડેક ક્યારેક. ૨ થલ=જમીન. ૩ દરિયાવ મેટું. ૪ હેડે–યું. હકડી એક સજે=આખે. ડીદિવસે દી. ૫ સુનાં લુખાં. ૬ નાયક=ભવાયાને મુખી નાયક કહેવાય છે. ૭ સુનું ઊજડ. ૮ નળ=સાંકડી ગલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com